E Shram Card :- ઈ શ્રમ કાર્ડ નો નવો હપ્તો આવી ગયો આ રીતે ચેક કરો ₹1000 રૂપિયા આવ્યા કે નહીં 

E Shram Card | ઈ શ્રમ કાર્ડ યોજના

WhatsApp Group Join Now

E Shram Card :- નમસ્કાર મિત્રો જો તમારી પાસે પણ ઈ શ્રમ કાર્ડ છે તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે કારણ કે આજે અમે તમને એવી માહિતી આપવાના છીએ જેના કારણે તમને ઈશ્રમ કાર્ડ બહુ જ ફાયદાકારક સાબિત થવાનું છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

જો તમે પણ મજુર કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અને તમારી પાસે હજી સુધી E Shram Card નથી તો ચિંતા કરશો નહીં, તમે વહેલી તકે ઈ શ્રમ કાર્ડ માટેની અરજી કરી શકો છો તમારું E Shram Card તમને ખૂબ જ ઉપયોગી થશે એટલા માટે જલ્દીથી એ શ્રમ કાર્ડ માટેની અરજી પૂર્ણ કરો અને તમારું ઈશ્રમ કાર્ડ બનાવવું ભારત સરકાર દ્વારા એ શ્રમ કાર્ડ ધારકોના નામોની લાભાર્થીની યાદી તૈયાર કરવામાં આવી છે તેના વિશે આજે અમે તમને જણાવવાના છીએ.

E Shram Card

E Shram Card યોજના નો લાભ 

જો તમારું નામ એ શ્રમ કાર્ડ ની યાદીમાં નોંધાયેલું છે તો તમને અન્ય સરકારી યોજનાઓના લાભ સાથે દર મહિને એક હજાર રૂપિયા ની નાણાકીય રકમ મળી શકે છે આજે અમે તમને આ લેખ દ્વારા વિશે તમામ માહિતી પ્રદાન કરવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી વાંચતા રહેજો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે.

જે પણ લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમને આ પેન્શન યોજનાનો લાભ અવશ્ય મળશે.

જો કોઈપણ કારણસર કામ કરનારા વ્યક્તિનું મૃત્યુ થાય છે તો કામ કરનારા વ્યક્તિની પત્નીને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવશે.

રીક્ષા ચાલકો માછીમારો ડ્રાઇવરો વગેરે આ યોજનાનો લાભ મેળવી શકે છે.

જે પણ લોકો આ યોજના હેઠળ લાભ મેળવાઈ જશે તેમને દર મહિને સરકાર દ્વારા એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે.

E Shram Card માટે આવશ્યક દસ્તાવેજ 

જે પણ ગરીબ લોકો પોતાનું કાર્ડ બનાવવા ઈચ્છે છે તેમની પાસે નીચે આપેલા બધા જ આવશ્યક દસ્તાવેજ હોવા જરૂરી છે જો નીચે આપેલા બધા જ દસ્તાવેજો તમારી પાસે છે તો તમે બહુ જ સરળતાથી શ્રમ કાર્ડ બનાવી શકો છો.

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • આવક પ્રમાણપત્ર 
  • બીપીએલ કાર્ડ
  • ઓળખપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો 
  • મોબાઇલ નંબર 

E Shram Card માટે અરજી કેવી રીતે કરવી?

સૌપ્રથમ તમારી ઈ શ્રમ કાર્ડ ની અધિકારિક વેબસાઈટ ઉપર જવાનું છે. 

આ તેની અધિકારીક વેબસાઈટ https://services.india.gov.in/ છે.

ત્યારબાદ તમારે આ હોમ પેજ ઉપર રજીસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરવાનો છે.

હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને એન્ટર ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે.

ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેને તમારે ત્યાં લખવાનું છે ત્યારે બાદ તમારી વેરીફાઇ ઉપર ક્લિક કરવાનું છે.

હવે તમારી સામે એક નવું ફોર્મ ખુલશે જેમાં તમારું નામ મોબાઈલ નંબર જન્મ તારીખ બેન્ક એકાઉન્ટ નંબર જેવી વિગતો પૂછવામાં આવશે જેને તમારે લખવાની છે.

આ બધી જ વિગતો લખ્યા બાદ છેલ્લે તમારે સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી સબમિટ થઈ જશે એટલે કે પૂર્ણ થઈ જશે.

આ વાંચો :- 

રાજ્યમાં 5 દિવસ હજી પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ ?

આજનો સોનાનો ભાવ સાંભળી તમે પણ ચોંકી જશો! અહીં જાણો શું ભાવ છે સોનું?

Leave a comment