ફ્રી સાઇકલ યોજના 2024 || સાયકલ ખરીદવા માટે સરકાર આપશે ₹2700 ની સહાય, જાણો કઈ રીતે?
Free Cycle Yojana :- નમસ્કાર મિત્રો સરકાર દ્વારા મનરેગા ફ્રી સાઇકલ યોજનાની શરૂઆત કરવામાં આવે છે, આ યોજના હેઠળ જે પણ મજૂર કાર્ડ અથવા મનરેગા જોબ કાર્ડ ધરાવતા કામદારો છે તેમને મફત સાયકલ આપવા માટે આ યોજનાની શરૂઆત કરવામા આવી છે, ખાસ કરીને ગામડામાં ઘણા મજુર લોકો એવા હોય છે જેમને ઘણા દૂર સુધી મજૂરી કરવા જવાનું હોય છે અને તેમને જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેનાથી મજૂરોને ઘણો લાભ થશે.
મનરેગા ફ્રી સાઇકલ યોજના વિશે જાણો
મિત્રો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મુજબ કરાયેલા આ ફ્રી સાઇકલ યોજના નો લાભ શરૂઆતમાં ચાર લાખ જેટલા કામદાર કે મજુર લોકોને મળશે. આ યોજનાને ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે સાયકલની ખરીદી માટે ત્રણથી ચાર હજાર રૂપિયાની સહાય મજૂર લોકોને ફાળવવામાં આવે જેથી મજૂરી લોકો સાયકલ ખરીદી શકે.
ફ્રી સાઇકલ યોજના માટે યોગ્યતા
મફત સાયકલ યોજના નો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, અને ઓછામાં ઓછું 90 દિવસ જેટલું જૂનું માન્ય લેબર કાર્ડ ધરાવતા હોવા જોઈએ. અને અરજદારો આવકવેરાના દાતા ન હોવા જોઈએ અને છેલ્લા 6 મહિનાથી કોઈપણ બાંધકામ પ્રોજેક્ટમાં કામ કરતા હોવા જોઈએ. તેમને આ યોજના નો લાભ મળી શકે છે.
ફ્રી સાઇકલ યોજના માટે આવશ્યક દસ્તાવેજ
જો મિત્રો તમે પણ મફત સાયકલ યોજના નો લાભ લેવા માંગો છો તો તમારી પાસે નીચે આપેલા બધા જ દસ્તાવેજો હવા બહુ જ જરૂરી છે તો જ તમે આ યોજનામાં અરજી કરી શકો છો.
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- મનરેગા જોબ કાર્ડ અથવા લેબર કાર્ડ
- સરનામાંનો પુરાવો
- મતદાર આઈડી કાર્ડ
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ-સાઈઝનો ફોટો
ફ્રી સાઇકલ યોજના માટે અરજી કઈ રીતે કરવી?
મફત સાયકલ યોજના માં અરજી કરવા માટે સૌ પ્રથમ ઈશ્રમ વિભાગમાંથી અરજી કરવા માટેનું ફોર્મ લાવો અથવા તો નીચે આપેલી અધિકારિક વેબસાઈટ ઉપર જઈને પણ તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો, ત્યાં જે પણ ઉપયોગી માહિતી લખવાની હોય તે ધ્યાનપૂર્વક લખો અને આવશ્યક દસ્તાવેજો ને તેની સાથે જોડો, અને છેલ્લે તમારે તમારી સહી કરવાની રહેશે ત્યારબાદ આ ફોર્મને નજીકના લેબર ડિપાર્ટમેન્ટ ઓફિસ માં અરજી સબમિટ કરો.
મફત સાયકલ યોજના માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
https://glwb.gujarat.gov.in/Shramyogi-Cycle-Subsidy-guj.htm
આ વાંચો:-
- Moto G45 5G : મોટોરોલાનો બજેટ 5G સ્માર્ટફોન 21 ઓગસ્ટનો થશે લોન્ચ
- PM awas yojana 2024 : પીએમ આવાસ યોજના માટે ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં કરો અરજી
- અંબાલાલ પટેલ ની આગાહી 2024 || આ તારીખે ભુક્કા કાઢી નાખે તેવો પડશે વરસાદ, જાણો કઈ તારીખે ભારે વરસાદ આવશે

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે