Google Pay Loan 2024 : ગૂગલ પે આપશે ઓછી સિબિલ સ્કોર વાળા લોકોને પણ 8 લાખની લોન, આવી રીતે કરો અરજી

WhatsApp Group Join Now

Google Pay Loan 2024 : આજની ડિજીટલ દુનિયા માં આપણી રોજબરોજ ની જીંદગી પણ બદલાઈ રહી છે, જેના કારણે ક્યારેક ક્યારેક અચાનક પૈસાની જરૂર પડી જાય છે, જેના કારણે બેન્ક માંથી લોન લેવાની જરૂરત ઊભી થાય છે, બેન્ક ની લોન ની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે અને ઘણી મુશ્કેલ પણ હોય છે. આ પ્રોબ્લેમ ને ધ્યાને રાખીને ગૂગલ કંપની Gpay માં ઇન્સ્ટન્ટ લોન ની સુવિધા ચાલુ કરી છે, જે એક દમ પેપરલેસ છે અને આ લોન ફક્ત તમને 24 કલાક ની અંદર આપવામાં આવે છે. તો ચાલો તમને ગૂગલ પે ની ઇન્સ્ટન્ટ લોન વિશે સંપૂર્ણ માહિતી આપી દઈએ.

ગૂગલ પે ની ઇન્સ્ટન્ટ લોન શું છે ?

ગૂગલ પે ની ઇન્સ્ટન્ટ લોન એક એવી સુવિધા છે જે તમને થોડા સમય ની અંદર લોન ઓફર કરે છે. લોન લેવા માટે તમારે ફક્ત આધાર કાર્ડ કે પાન કાર્ડ ને અપલોડ કરવાની હોય છે. આમાં બેન્ક ની જેમ નથી કે તમારે લોન લેવા માટે બેન્ક ના ધક્કા ખાવા પડશે કે તમને કોઈ એવું નહિ કહે કે આ ડોક્યુમેન્ટ લાવો કે આમાં ભૂલ છે, આ એકદમ ડિજિટલ પ્રક્રિયા છે જે તમને ખૂબ જ ઓછા સમય ની અંદર લોન એપ્રૂવવ કરે છે.

પાત્રતા :

ગૂગલ પે થી ઇન્સ્ટન્ટ લોન લેવા માટે તમારે કઈક નીચેની શરતો નું પાલન કરવું પડશે.

  1. ઉંમર : તમારી ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષ હોવી આવશ્યક છે.
  2. સ્થાનિકતા : તમે ભારતના નાગરિક હોવા જોઇએ.
  3. ઓળખ પત્ર : તમારી પાસે પાન કાર્ડ હોવું જોઈએ
  4. બેન્ક એકાઉન્ટ : તમારી પાસે બેન્ક એકાઉન્ટ હોવું જોઇએ જે ગૂગલ પે થી લિંક હોવું આવશ્યક છે.

જરૂરી ડોક્યુમેન્ટ :

ઇન્સ્ટન્ટ લોન લેવા માટે તમારી પાસે નીચેના જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેથી તમને લોન મળી શકે.

  1. પાન કાર્ડ
  2. આધાર કાર્ડ
  3. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  4. નૌકરી કરતા વ્યક્તિઓ માટે : છેલ્લા 3 મહિનાની સેલરી સ્લીપ
  5. સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે: પાછળના નાણાકીય વર્ષનું આયકર રિટર્ન

લોન લેવા માટે અરજી કેવી રીતે કરવી ?

ગૂગલ પે ની ઇન્સ્ટન્ટ લોન લેવા ની પ્રક્રિયા એકદમ સરળ છે, જેને તમે નીચે ના સ્ટેપ ને અનુસરીને અરજી કરી શકો છો.

  • ગૂગલ પે એપ ને ખોલો : લોન લેવા માટે તમારે સૌથી પહેલા ગૂગલ પે ને ખોલવાની છે, જો ઇન્સ્ટોલ ના કરેલ હોય તો ઇન્સ્ટોલ કરો.
  • લોન વિકલ્પને પસંદ કરો : ગૂગલ પે ની હોમ સ્ક્રિન પર આપેલ “લોન” વિકલ્પને પસંદ કરો.
  • જાણકારી ભરો : લોન વિકલ્પ ને પસંદ કર્યા બાદ તમારી સામે નવું પેજ  ખુલશે જેમાં તમારે તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • લોન રકમ પસંદ કરો : તમારી જરૂરિયાત અનુસાર લોન રકમ ને પસંદ કરો.
  • અરજી સબમિટ કરો : બધી જાણકારી કાળજીપૂર્વક ભર્યા બાદ સરખી રીતે ચેક કરીને તમારી અરજીને સબમિટ કરો.

અરજી ને સબમિટ કર્યા બાદ ગૂગલ પે ના અધિકારીઓ તમારા ડોક્યુમેન્ટ અને ક્રેડિટ પ્રોફાઈલ ની તપાસ કરશે. જો તમે લોન ની પાત્રતા ધરાવતા હસો તો તમને થોડાક જ કલાકો ની અંદર લોન ની રકમ તમારા ખાતા માં જમા કરી દેવામાં આવશે.

આવી જ લોન અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર નવી નવી અપડેટ્સ મળતી રહે.

Beneficiary nha : ઘરે બેઠા ફક્ત 5 મિનીટમાં ઓટીપી વિના આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો અને જાતે બનાવો,

I Khedut Portal 2024 : આ રીતે કરો આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી, અને મેળવો સરકારી યોજના નો લાભ

Leave a comment