GPSC ભરતી 2024 : ગુજરાત જાહેર સેવા આયોગમાં આવી મોટી ભરતી, આ રીતે કરો અરજી
GPSC ભરતી 2024 :- નમસ્કાર મિત્રો આજના લેખમાં ફરીવાર અમે તમારા માટે એક ભરતીની જાહેરાત લઈને આવ્યા છીએ, જે પણ ભાઈઓ કે બહેનો એક સારી સરકારી નોકરી લેવા ઈચ્છે છે તેમના માટે આ ભરતી એક બહુ જ સારો મોકો ગણી શકાય છે, આ ભરતીનું નામ GPSC ભરતી છે, આ ભરતી કેટલા પદો ઉપર આવી છે અને કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ અને અરજી કરવાની તારી કઈ છે અને અરજી કઈ રીતે કરવી આવા ઘણા બધા સવાલો તમારા મનમાં હશે, આ બધા જ સવાલોના જવાબ તમને આ લેખમાં મળવાના છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો અને તમારા જે પણ મિત્રો સરકારી ભરતી ની રાહ જોઈને બેઠા હોય છે તેમને પણ આ લેખ જરૂરથી શેર કરજો.
GPSC ભરતી 2024
આપ સૌ મિત્રોને સૌથી મોટો સવાલ કે આ ભરતી કેટલી પોસ્ટ ઉપર આવી છે? તો મિત્રો આ જીપીએસસીની ભારતી અલગ અલગ 172 પોસ્ટ ઉપર આવે છે, આ 172 પોસ્ટ અલગ અલગ પદો ઉપર છે જેના વિશે જો તમે વધુ જાણવા માંગતા હોય તો તેમની ઓફિસિયલ વેબસાઈટ ચેક કરી શકો છો, આ ગુજરાત સેવા આયોગ ભરતીમાં અરજી ઓનલાઇન કરવી તે ઓફલાઈન તેઓ પણ તમારો સવાલ હશે તો અમે તમને જણાવવા માંગીએ છીએ કે તેમના ઓફિસિયલ નોટિફિકેશન અનુસાર આ ભરતીમાં જો તમે અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
GPSC ભરતી 2024 માટે અરજી કરવાની તારીખ
હવે તમારામાંથી ઘણા લોકોનો સવાલ હશે કે આ જીપીએસસી ની ભરતી માટે અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે તો મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ કે આમ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો તમે પહેલી તકે આ ભરતીમાં અરજી કરી શકો છો, જીપીએસસી ભરતી માટે અરજી પ્રક્રિયા 8 જુલાઈ 2024 ના દિવસે શરૂ થઈ હતી અને 22 જુલાઈ 2024 ના દિવસે અરજી પ્રક્રિયા સમાપ્ત થશે તો તમે હજી સુધી અરજી ન કરી હોય તો વહેલી તકે અરજી કરવી.
GPSC ભરતી 2024 માટે આવશ્યક દસ્તાવેજ
આ ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશનમાં આવશ્યક દસ્તાવેજો વિશે જણાવેલ છે, જો તમે જાણવા માંગતા હોય કે આવશ્યક દસ્તાવેજો કયા છે તો તમારી ઓફિસિયલ નોટિફિકેશનની એક વાર જરૂરથી વાંચવું જોઈએ તેમાં આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે કે કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ અને આવશ્યક દસ્તાવેજો કયા છે? તો વધુ માહિતી માટે તમે જીપીએસસી ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને નોટિફિકેશન વાંચી શકો છો.
GPSC ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી?
- જો મિત્ર તમે આ ભરતી માટે અરજી કરવા માટે ઈચ્છુક છો તો સૌપ્રથમ તમારે જીપીએસસીની અધિકારી વેબસાઈટ ઉપર જવાનું છે. જેની લિંક અમે નીચે આપેલી છે.
- સૌપ્રથમ https://gpsc.gujarat.gov.in/ આ વેબસાઈટના તમારા મોબાઇલમાં ઓપન કરો.
- ત્યારબાદ “GPSC ઓજસ ભરતી” વિકલ્પ શોધો અને તેના ઉપર ક્લિક કરો,
- હવે તમારી સમક્ષ એક ફોર્મ ખુલશે જેને તમારે ધ્યાનથી ભરવાનું રહેશે ત્યાં જે પણ આવશ્યક વિગત માંગે તે તમારે લખવાની રહેશે.
- આવશ્યક વિગત ભર્યા બાદ તમારે તમારા આવશ્યક ડોક્યુમેન્ટ નો ફોટો અપલોડ કરવો પડશે.
- હવે છેલ્લે સબમિટ બટન હશે તેના ઉપર ક્લિક કરો, અને તમે ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કઢાવી લો.
જો મિત્રો તમે આ રીતે દરરોજ નવા લેખ વાંચવા માંગતા હોય અને દરરોજ નવી માહિતી પ્રાપ્ત કરવાની છતાં હોય તો અમારા Whatsapp Group ની જરૂર થી જોઇન કરો.
આ વાંચો :-
પોસ્ટ ઓફિસ ભરતી 2024 : ધોરણ 10 પાસ ઉપર આવી ભરતી, પરીક્ષા વિના નોકરીનો મોકો
50 મેગાપિક્સેલ ડ્યુઅલ કૅમેરા અને 5000mAh બેટરી સાથે Itel Colorpro 5G ભારત માં લોન્ચ

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે