GSEB Class 10th Result 2024 | ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું ?
બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું ? :- નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હમણાં થોડા સમય પહેલા ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા લેવાઈ ગયેલી છે જે પરીક્ષા ઘણા વિદ્યાર્થીઓએ આપ્યું છે અને હવે તે વિદ્યાર્થીઓનું એ સવાલ છે કે આ રીઝલ્ટ નહીં કઈ રીતે જોવું, ગુજરાત બોર્ડ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે હવે થોડાક જ દિવસ પછી આ બોર્ડ પરીક્ષા પરિણામ જાહેર કરી દેવામાં આવશે પરંતુ ઘણા વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે જોવું તે આવડતું નથી તો એ વિદ્યાર્થીઓને આ લેખને અંત સુધી વાંચવાનો છે અમે આ લેખમાં તમને બોર્ડ પરીક્ષા પરિણામ કઈ રીતે જોવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ.
વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા 11 માર્કસ થી શરૂ થઈ હતી અને તે 22 માર્ચ સુધી ચાલુ રહી હતી. આ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા બહુ જ શાંતિ રીતે પૂર્ણ થઈ ગઈ છે, હવે પરીક્ષા બાદ ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો સવાલ હશે કે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે, અને વિદ્યાર્થીઓના મનમાં બીજું પણ એક સવાલ હશે કે બોર્ડ પરીક્ષા પરિણામ કઈ રીતે દેખવું, વિદ્યાર્થી મિત્રો તમને આ બંને સવાલના જવાબ આજના લેખમાં મળી જશે, અમે તમને આજના આ લેખમાં બહુ જ સરળ રીતથી ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું તેના વિશે આજના લેખમાં જણાવવાના છીએ.

Read Now :- બોર્ડ પરીક્ષા પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આ તારીખે આવશે, પેપર ચકાસણી પૂર્ણ!
GSEB 10th Result Chack | ધોરણ 10 નું પરિણામ કઈ રીતે દેખવું ?
સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે બોર્ડ પરીક્ષાનું પરિણામ મુખ્યત્વે ત્રણ રીતો દ્વારા દેખી શકો છો, કે કઈ કઈ ત્રણ રીતો છે તેના વિશે સંપૂર્ણ માહિતી અમે આગળ આપવાના છીએ. બોર્ડ પરીક્ષા પરિણામ દેખવાની 1. રીત તમે જી.એસ.ઇ.બી વેબસાઈટ ઉપર જઈને પરિણામ દેખી શકો છો, 2. બીજી રીત પરિણામ દેખવાની એ છે કે તમે તમારા whatsapp ઉપર બોર્ડ પરીક્ષા પરિણામ દેખી શકો છો. 3. પરિણામ દેખવાની એ છે કે તમે તમારા મોબાઈલ ના એસએમએસ માં તમારું પરિણામ દેખી શકો છો.
ઘણા વિદ્યાર્થીઓની હવે આ ત્રણેય ઉપર પરિણામ કઈ રીતે દેખવું તેના વિશે માહિતી નહીં હોય તો અમે આ ત્રણે ત્રણ રીત થી તમે કઈ રીતે પરિણામ દેખી શકો છો તેના વિશે અમે આગળ માહિતી આપીએ છીએ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
GSEB વેબસાઇટ ઉપર બોર્ડ પરીક્ષા પરિણામ કઈ રીતે દેખવું ?
- વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષાનું પરિણામ સૌપ્રથમ જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર મૂકવામાં આવે છે તો તમે આ વેબસાઈટ ઉપર થી તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામ દેખી શકો છો.
- બોર્ડ પરીક્ષાનું પરિણામ દેખવા માટે સૌપ્રથમ તમારે gseb.org અથવા gsebservice.com વેબસાઈટ ઓપન કરવાની છે.
- આ વેબસાઈટ ને ઓપન કર્યા બાદ તમારે રીઝલ્ટ 2024 શોધવાનું છે અથવા તો તમને સૌપ્રથમ ઉપર જ મળી જશે.
- ત્યારબાદ તમારી તમારું રોલ નંબર ત્યાં દાખલ કરવાનો રહેશે અને તમારી જન્મ તારીખ ત્યાં દાખલ કરવાની રહેશે.
- તેના પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- તમે જેવું સબમિટ બટન ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારું પરિણામ તમારી સમક્ષ આવી જશે.
WhatsApp દ્વારા બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું?
વિદ્યાર્થી મિત્રો તમે તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામ whatsapp ઉપર પણ દેખી શકો છો, જો વિદ્યાર્થી મિત્રો તમારે whatsapp દ્વારા તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામ દેખવું હોય તો સૌપ્રથમ તમારે 6357300971 આ whatsapp નંબર ઉપર તમારો રોલ નંબર લખીને મેસેજ કરવાનો છે, ત્યારબાદ થોડીક જ વારમાં તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામ તમારી સમક્ષ હાજર હશે.
SMS દ્વારા બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે ચેક કરવું ?
- જો વિદ્યાર્થી મિત્રો તમે તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામ એસએમએસ દ્વારા દેખવા ઈચ્છતા હોય તો તમારે સૌ પ્રથમ તમારા મોબાઇલમાં એસએમએસ એપ્લિકેશન ઓપન કરવાનું છે.
- ત્યારબાદ નીચેના ફોર્મેટમાં એસએમએસ લખો.
- પછી તમારે ત્યાં SSC લખીને તમારું સીટ નંબર દાખલ કરવાનો છે.
- ત્યારબાદ તમારી આ એસએમએસની મોકલો ઉપર ક્લિક કરવાનું છે.
- તમે જેવું મોકલો ઉપર ક્લિક કરશો ત્યાર બાદ તમને થોડાક જ સમયમાં તમારું બોર્ડ પરીક્ષાનું પરિણામ એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.
આ વાંચો :-
Mobile Hacking : હેકિંગ થી બચવા ના 5 ઉપાયો ! ક્યારેય નઈ થાય હેક
આઈપીએલ 2024 | હાર્દિક પંડ્યા પાસે હવે 8 મેચ છે પોતાને સાબિત કરવા માટે, શું થશે એમઆઇ નું?

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
1 thought on “GSEB Class 10th Result 2024 | ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું ?”