Gujarati Samachar: ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે ડ્રગ્સ ઝડપ્યુ, જેની કિંમત 1 કરોડ!
Gujarati Samachar: નમસ્કાર મિત્રો આપ સૌ લોકો જાણતા હશો કે ગુજરાતમાં નશા તારક પદાર્થો ઉપર પ્રતિબંધ લગાવેલો છે, તો પણ ઘણીવાર રાજ્યમાં આવા નશાકારક પદાર્થો મળી આવતા હોય છે હમણાં પણ અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચે એક કિલો થી વધારે MD (એમડી) ડ્રગ્સ ઝડપ્યો છે, મળતી માહિતી અનુસાર ઝડપાયેલા ડ્રગ્સ ની કિંમત લગભગ એક કરોડની આસપાસ હોવાનું સામે આવ્યું છે. તો ચાલો મિત્રો હવે આપણે આ ડ્રગ્સ વિશેની માહિતી વિશે સંપૂર્ણ સમાચાર વાંચીએ.
જયપુરના રતલામ માર્ગ પરથી અમદાવાદમાં આ ડ્રગ્સ લગાવ્યું હોવાનો ખુલાસો થયો છે મળતી માહિતી અનુસાર તેવું જાણવામાં આવી રહ્યું છે કે ઈકો કારમાં અન્ય પરચુરણ સામાન્ય સાથે આ ડ્રગ્સ લવાતું હોય તેવું સામે આવ્યું છે. અત્યારે પોલીસે બે લોકોની પકડ્યા છે અને તેમની અટકાયત કરવામાં આવી છે હવે આગળના સમયમાં ખબર પડશે કે આ ડ્રગ્સ ની પાછળ કેટલા લોકોનો હાથ છે.
આ વાંચો:- Tecno Pova 6 Neo 5Gમાં મળશે 8GB રેમ અને 256GB સ્ટોરેજ એ પણ ફક્ત 12 હજાર રૂપિયામાં,
બીજું વાસણ બોડર પરથી ઝડપાયું MD ડ્રગ્સ
મિત્રો બીજી બાજુ બનાસકાંઠાના વાસણ બોર્ડર પરથી પણ એમડી ડ્રગ ઝડપાયું છે, આ ડ્રગ્સ લક્ઝરી બસમાંથી ચેકિંગ કરતા મળી આવ્યું છે, આ પણ MD ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે, લગભગ 42 584 ગ્રામ અને એક વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ધાનેરા પોલીસે 4.34 લાખનું મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસ થયા બાદ ખબર પડશે કે આની પાછળ પણ કેટલા લોકોનો હાથ છે.
આ રીતે મિત્રો સૌ પ્રથમ અને સાચા સમાચાર વાંચવા માટે અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો ત્યાં તમને સૌપ્રથમ કોઈપણ નવી માહિતી મળશે.
આ વાંચો:- 37 વર્ષનાં ‘હિટમેન’ રોહિત શર્માનો ICC રેન્કિંગમાં શાનદાર સફર

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે