Hero splendor Plus xtec : ભારત માં હીરો સૌથી પ્રખ્યાત કંપનીઓ માંથી એક કંપની છે જેના બાઈક સારા પણ હોય છે અને સસ્તા પણ હોય છે. હીરો કંપની ના બાઈક મધ્યમ વર્ગ ના લોકો પણ ખરીદી શકે છે. આજે અમે તમને હીરો ના નવા લોન્ચ થયેલ બાઇક વિશે જણાવવા ના છીએ. જેમાં ઘણા ફીચર અને 85kmph માઈલેજ આપવાં માં આવ્યા છે.
જે લોકો હીરો નું નવું બાઇક લેવા નું વિચારી રહ્યા છે તેમના માટે આ એક સારું બાઈક છે. Hero splendor xtec ચાર કલર ના ઓપ્શન માં આપવા માં આવ્યું છે જેને કસ્ટમર પોતાની પસંદ અનુસાર ખરીદી શકે છે. તો ચાલો હવે તમને Hero splendor xtec વિશે સંપૂર્ણ જાણકારી આપી દઈએ.
Hero Splendor Plus Xtec ફીચર
હીરો સ્પ્લેન્ડર એક્સટેક માં બીજા બાઈક ના મુકાબલે ઘણા ફીચર આપવામાં આવ્યા છે, જેમ કે ડિજીટલ ઇન્સ્ત્રુંમેન્ટ ક્લસ્ટર, એલ ઈ ડી હેડલેમ્પ, ડિજિટલ ઓડોમીટર, ડિજીટલ સ્પીડો મીટર, કોલ એસએમએસ એલર્ટ સિસ્ટમ, યુએસબી ચાર્જિગ પોર્ટ, વગેરે જેવા ફીચર આપવામાં આવ્યા છે. જેના થી ગ્રાહકો ને બાઈક ચલાવવા માં સહાયરૂપ થાય. બાકી કંપનીઓ ના મુકાબલે હીરો કંપની ગ્રાહકો ને સારા ફીચર આપે છે જેના કારણે ગ્રાહકો તેમના બાઈક લેવા આકર્ષાય છે.
આ પણ વાંચો : Bajaj Pulsar NS400, આવતી કાલે થસે લોન્ચ, જાણો શું રહેશે કિંમત અને specs
હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક નું ડિઝાઇન ક્લાસિક અને સ્ટાઇલિશ છે જેને કારણે બધી ઉંમર ના લોકો પસંદ કરે છે. સ્પ્લેન્ડર ને કોઈ પણ જગ્યા એ ચલાવી શકાય છે.
Hero splendor Plus xtec એન્જિન અને માઈલેજ
હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક ની ખાસિયત એ છે કે હીરો કંપની ના બાઇકો માં સૌથી સારી માઈલેઝ જોવા મળે છે. હીરો નો દાવો છે કે અમારા બાઈક 1 લીટર પેટ્રોલ માં 80 કિલો મીટર થી વધુ ની માઇલેજ આપે છે. પણ અમુક લોકો જણાવે છે કે એટલી તો નઈ પણ 70 થી 75 કિલો મીટર જેટલી માઈલેજ આપે છે. આમાં 10 લીટર ની ફ્યુલ ટાંકી આપવામાં આવી છે.
જયારે આના એન્જિન ની વાત કરીએ તો આમાં 97.2 સી સી BS6 એન્જીન આપવામાં આવ્યું છે જે 7.9bhp પાવર અને 8.05 Nm Torque પાવર વિકસાવે છે. આમાં પાવરફૂલ એન્જીન હોવાના કારણે આ બાઇક ને તમે રોડ, રસ્તા, કે ગમે તે જગ્યા એ ચલાવી શકો છો.
Hero splendor Plus xtec કિંમત
હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક બાઈક 1 વેરીઅન્ટ અને ચાર કલર ઓપ્શન માં ઉપલબધ છે. આની એક્સ શોરૂમ કિંમત 95,000 હજાર આસપાસ છે. આગળ અમે તમને જણાવ્યું તે મૂજબ ચાર કલર ઓપ્શન માં ઉપલબધ છે, જેમાં : બ્લેક સ્પાર્કિગ બ્લૂ, બ્લેક ટોર્નાડો ગ્રે, પિયલ ફેડલેસ વ્હાઇટ, અને રેડ બ્લેક.
Hero splendor Plus xtec rival
હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક ના rival ની વાત કરીએ તો આના rival Hero passion Xtec, Honda livo, hero Super splendor છે. જેમાં તમને સેમ કિંમત અને સેમ ફીચર જોવા મળશે.
વધુ વાંચો :
જીઓ કંપની ભરતી 2024 | જીઓ કંપની દ્વારા ધોરણ 10 પાસ ઉપર મોટી ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી
પીએમ કિસાન યોજના નો હફતો આ ખેડૂતો નહિ મળે, જાણીલો નવી અપડેટ વિશે સંપૂર્ણ માહિતી
પોસ્ટ ઓફિસ ભરતી 2024 | ધોરણ 10 પાસ ઉપર પોસ્ટ વિભાગમાં આવી મોટી ભરતી, જલ્દી ફોર્મ ભરો

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.