પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા | Pan Card Create 2024

પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા | Pan Card Create 2024

WhatsApp Group Join Now

નમસ્કાર વહાલા મિત્રો અત્યારના સમયમાં જો કોઈ પણ વ્યક્તિના 18 વર્ષથી ઉપર હોય તો તેના માટે પાનકાર્ડ ખૂબ જ ઉપયોગી હોય છે, પરંતુ અત્યારના સમયમાં હજુ પણ ઘણા લોકો પાસે પાનકાર્ડ નથી, આવા લોકોને પાનકાર્ડ બનાવવું તો હોય છે પરંતુ પાનકાર્ડ કઈ રીતે બનાવવું તેના વિશે કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોતું નથી જેના કારણે તે લોકો પાનકાર્ડ બનાવી શકતા નથી,

પરંતુ મિત્રો હવે તમારી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજના આ લેખમાં અમે તમને પાનકાર્ડ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરાવવાના છીએ, પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? પાન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું? પાન કાર્ડ બનાવવા માટે આવશ્યક દસ્તાવેજ કયા છે? આ રીતે તમારા મનમાં પણ ઘણા સવાલો હશે જે બધા જ સવાલોના જવાબ તમને આજના લેખમાં મળવાના છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા | Pan Card

પાનકાર્ડ બનાવવા માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? 

હવે મિત્રો આમ તો તમને બધાને ખબર જ હશે કે પાનકાર્ડ તમે દ્વારા બનાવી શકો છો પહેલી રીતે છે કે તમે ઓફલાઈન એટલે કે તમારા નજીક નહીં ઓનલાઇન સેન્ટર ઉપર જઈને તમે તમારા દસ્તાવેજો તે વ્યક્તિને આપો અને તે તમને તમારું પાન કાર્ડ બનાવી આપે છે અને એના બદલામાં તમારા પાસેથી થોડાક પૈસા લે છે, અને બીજી રીતે એ છે કે તમે ઘરે બેઠા જ તમારું પાન કાર્ડ ઓનલાઇન રીતે દ્વારા બનાવી શકો છો. ઓફલાઈન ડેથ વિશે તો આમ તો બધા વ્યક્તિઓને ખબર જ હોય છે એટલા માટે આજના લેખમાં અમે તમને ઓનલાઇન પાન કાર્ડ કઈ રીતે બનાવવું તેના વિશે માહિતી પ્રાપ્ત કરાવવાના છીએ.

આ વાંચો :- Adhar Card Download I આધાર કાર્ડ ડાઉનલોડ કરતાં શીખો મોબાઇલ દ્વારા માત્ર 2 મિનિટ ની અંદર

પાનકાર્ડ બનાવવાની પ્રક્રિયા

  • ઓનલાઇન પાન કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારે પાન કાર્ડ બનાવવા માટેની અધિકારી વેબસાઈટ ઉપર જવાનું છે.
  • પાન કાર્ડ માટેની આ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html અધિકારિક વેબસાઈટ છે.
  • ઉપર આપેલી લીંક ને સૌ પ્રથમ તમારે તમારા મોબાઇલમાં ઓપન કરવાની છે ત્યારબાદ તમારી સમક્ષ પાન કાર્ડ બનાવવા માટેની ઓફિશિયલ પેજ ઓપન થઈ જશે.
  • આ તમે સૌપ્રથમ પૂછવામાં આવશે કે ભારતીય નાગરિકો માટે નવો Pan (Form 49A) અથવા વિદેશી નાગરિકો માટે (Form 49AA) ઓપ્શનમાંથી તમી ભારતીય નાગરિક વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.

આ વાંચો :- આધાર કાર્ડ માં મોબાઇલ નંબર લિંક કરતા શીખો, માત્ર 2 મિનિટની અંદર 

  • તેની નીચે તમને ઘણી બધી વિગતો આપેલી હશે જેને તમારે ફરવાની રહેશે જેમકે તમારું પૂરું નામ લખવાનું રહેશે, તમારી જન્મ તારીખ લખવાની રહેશે, ઇ-મેલ આઇડી, મોબાઈલ નંબર અને બીજું જે પણ પૂછવામાં આવે તે તમારે ત્યાં લખવાનું રહેશે.
  • ત્યારબાદ “ફોર્મ સબમીટ કરો અને પાન અરજી ફોર્મ સાથે ચાલુ રાખો” તે હું લખેલું હશે તેના ઉપર ક્લિક કરો.
  • પછી આગળના પેજ ઉપર તમને સહાયક દસ્તાવેજો સબમીટ કરવાના વિકલ્પો આપવામાં આવશે. ક્યાં તમારી ડિજિટલ એ કહેવાશે સબમિટ કરવાનું પસંદ કરી શકો છો અથવા તો તમે સ્કેન કરેલી કોપી અથવા ઇમેલ કોપી ફિઝિકલ રીતે સબમિટ કરી શકો છો.
  • ત્યારબાદ તમારી ડિમાન્ડ ડ્રાફ્ટ ઉપર જશે અને તમારે ત્યાં સો રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે જે તમે ડેબિટ કાર્ડ દ્વારા અથવા તો ક્રેડિટ કાર્ડ દ્વારા કરી શકો છો.
  • પછી આધાર પ્રમાણીકરણ કરણ માટે “પ્રમાણીકરણ” વિકલ્પ ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લીંક હશે તેના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે.
  • તમારા મોબાઇલમાં જે પણ ઓટીપી આવે તેને ત્યાં તમારે લખવાનું રહેશે.

આ વાંચો :- તમારા શહેર કે વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ, અહીં જાણો આજનું હવામાન 2024

  • હવે તમારે ઇ સાઇન સાથે ચાલુ રાખો તેવા વિકલ્પ ઉપર ક્લિક કરવાનું છે.
  • હવે તમારે તમારો આધાર કાર્ડ નંબર અહીં દાખલ કરવાનો છે અને તેના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે, એટલે કે તમારા આધારકાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લીંક હશે તેના ઉપર એક ઓટીપી આવશે તેને તમારે અહીં લખવાનો રહેશે.
  • ત્યારબાદ તમારા મોબાઇલમાં પાન કાર્ડ ની પીડીએફ ડાઉનલોડ થઇ જશે. આ પીડીએફમાં તમારી પાસવર્ડ લખવાનો હશે અને એ પાસવર્ડ તમારી જન્મ તારીખ છે એટલે તમે તમારી જન્મ તારીખ ત્યાં લખશો એટલે તમારું પાનકાર્ડ ઓપન થઇ જશે.

આ રીતે દરરોજ નવા સમાચાર જાણવા માટે અમારા Whatsapp Group ને જોઇન કરો.

Leave a comment