ઇન્ડિયન નેવી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં 275 જગ્યા પર ભરતી કરવામાં આવશે, આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર કરવામાં આવશે જેમ કે મૈંકેનીકલ ડીઝલ, મશીનિષ્ટ, મૈંકેનીક, ફાઉન્ડ્રીમેન, ફીટર, ઇલેક્ટ્રિસિયન, વેલ્ડર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર, અને કોમ્પ્યુટર ઓપરેટર. આ ભરતી માટે ઉમેદવાર 10 પાસ ની સાથે સાથે આ ટ્રેડની સાથે આઈટીઆઈ કરેલ પણ હોવો જોઈએ.
આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરાવવાના 29 નવેમ્બર 2024 થી શરૂ થઈ ગયેલ છે, અને આ ભરતી માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2025 રાખવામાં આવી છે, આ છેલ્લી તારીખ પેલા અરજી કરી દેવી અન્યથા તમારી અરજી ને ગણવામાં નહિ આવે.
ઇન્ડિયન નેવી અપ્રેંટીસ ભરતી માટે ઉંમર મર્યાદા
આ ભરતી માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો આમાં ઓછામાં ઓછી ઉંમર 14 વર્ષ રાખવામાં આવી છે, અને જોખીમ વાળા કામ માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 2 મે 2011 થી અથવા તો તેની પહેલાં જન્મ થયેલ હસે તે પણ અરજી કરી શકે છે.
ઇન્ડિયન નેવી અપ્રેંટીસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત 50 ટકા સાથે ઉમેદવાર માન્ય બોર્ડ દ્વારા 10 પાસ કરેલ હોવો જોઈએ. અને ઓછામાં માં ઓછા 65 ટકા સાથે ઉપર ના કોઈ પણ એક ટ્રેડ પાસ કરેલ હોવા જોઈએ.
ઇન્ડિયન નેવી અપ્રેંટીસ ભરતી માટેની અરજી પ્રક્રિયા
આ ભરતીની અંદર સૌથી પહેલા બધા ઉમેદવારના ધોરણ 10 ના માર્કસ અને આઇટીઆઇ માં આવેલ માર્કસ ગણવામાં આવશે, ત્યાર બાદ મેરીટ ના આધાર પર શોર્ટ-લીસ્ટ કરવામાં આવશે.
ઇન્ડિયન નેવી અપ્રેંટીસ ભરતી ઓનલાઇન અરજી
આ ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવાર ને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, પરંતુ ઓનલાઇન અરજી કરતા પહેલા એક વાર ઓફિસીયલ નોટિફિકેશન ચેક કરી લેવી, અને તેમાં આપેલ તમામ જાણકારી વાંચી લેવી.
આ પણ વાંચો : AOC Vacancy 2024 : આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ માં 723 જગ્યાઓ માટે ભરતી, આજથી ફોર્મ ભરાવવા ના શરૂ, 10 પાસ પણ કરી શકે અરજી
નોટીફિકેશન વાંચ્યા બાદ તમારે અરજી ફોર્મ માં તમારી ડિટેલ ભરવાની રહેશે, ત્યાર બાદ તમારે તમારા ડોક્યુમેન્ટ્સ ને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. સંપુર્ણ ડિટેલ ભર્યા પછી અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે એક વાર ફોર્મ ને ચેક કરી લેવાનું છે ત્યાર બાદ લાસ્ટ માં સબમિટ બટન પર ક્લિક કરીને અરજી ફોર્મ ને સબમિટ કરવાનું રહેશે.
Indian Navy Vacancy 2024 check
ઓફિસિયલ નોટીફિકેશન : ડાઉનલોડ કરો
અરજી કરવાની લિંક : Apply Now
અરજી શરૂ થયાની તારીખ : 29 નવેમ્બર 2024
અરજી કરવાની અંત્તિમ તારીખ : 2 જાન્યુઆરી 2025
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.