Infinix Note 40 Pro 5G & Infinix Note 40 Pro+ : infinix એ ભારત માં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન

WhatsApp Group Join Now

Infinix Note 40 Pro & Note 40 Pro + : તમને ખબર જ હસે કે infinix એક ટેક કંપની છે જે માર્કેટ માં પોતાના મોબાઈલ ફોન અને લેપટોપ માટે જાણીતી છે. Infinix માર્કેટ માં નવા નવા મોબાઈલ લોન્ચ કરતી રહે છે તે જ પ્રમાણે ટુંક સમય ની અંદર ભારત માં નવો મોબાઈલ લોન્ચ કરવા જઈ રહી છે. Infinix એક એવી કંપની છે જે ઓછી કિંમત માં પોતાના દમદાર મોબાઈલ ફોન લોન્ચ કરે છે. આ આર્ટિકલ ની અંદર અમે તમને જણાવીશું કે ક્યારે infinix Note 40 Pro 5G & Note 40 Pro+ 5G લોન્ચ થશે અને તેની કિંમત કેટલી હસે અને specifications શું રહેશે. તેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચ‎‎વું.

infinix note 40 Pro 5G india price and specification
infinix note 40 Pro 5G india price and specification

Infinix Note 40 Pro 5G અને Note 40 Pro+ 5G આ બંને મોબાઇલ આપણને FHD+ display, 108MP main  camera, AI enhancement અને mediatech chipset સાથે જોવા મળશે.

Infinix Note 40 Pro 5G & Note 40 Pro+ 5G Price & Availability

Infinix Note 40 Pro ની કિંમત 21,999 રહેશે અને infinix Note 40 Pro+ ની કિંમત 24,999 રહેશે અને આ બંને સ્માર્ટફોન vintage green, obsidian black અને titan gold કલર ઓપ્શન માં જોવા મળશે. Infinix note 40 Pro 8GB RAM અને 256GB internal storage ની  સાથે ઉપલબ્ધ  રહેશે જ્યારે infinix Note 40 Pro+ માં 12GB RAM અને 256GB storage રહેશે. આ સ્માર્ટફોન ફક્ત ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.

12 એપ્રિલ થી ફ્લિપકાર્ટ પર સેલ ચાલુ થયેલ છે જેમાં HDFC અને sbi ના ક્રેડિટ કાર્ડ પર 2000 રૂપિયા નું ડિસ્કાઉન્ટ મળશે.

Infinix Note 40 Pro 5G & Note 40 Pro+ 5G Specifications

Infinix Note 40 Pro 5G અને note 40 Pro+ 5G સ્માર્ટફોન mediatech dimensity 7020 6NM processor અને IMG BXM-8-256 GPU જોવા મળશે. તે Android 14 ના based XOS 14 પર ચાલશે. તેની display ની વાત કરીએ તો તેમાં 6.8 ઇંચ FHD+ curved amoled display અને સાથે 120Hz refresh rate, 1300 nits peak brightness, જોવા મળશે.

Infinix Note 40 Pro 5G & Note 40 Pro+ 5G, Infinix Note 40 Pro 5G & Note 40 Pro+ 5G price and Specifications
Infinix Note 40 Pro 5G & Note 40 Pro+ 5G, Infinix Note 40 Pro 5G & Note 40 Pro+ 5G price and Specifications

Camera ની વાત કરીએ તો 108MP (OSI )primary Camera અને 32MP front camera, 5000mAh battery with 45w multi mode fast charging, અને આ બંને મોડેલ magcharge ને સપોર્ટ કરે છે. અને આ સ્માર્ટ ફોન વાયરલેસ ચાર્જર સાથે આવશે.જે 100w ફાસ્ટ charging support કરશે.

Read More :-

હવે વૉલેટ સાથે લઈ ને ફરવા ની જરૂર નથી કારણ કે આવી ગયું છે Google wallet apk – vital khabar

રૂપાલા વિવાદ ભાજપ માટે માથાનો દુખાવો બન્યો, આ જગ્યાએ કાર્યકરો માટે પ્રવેશબંધીના પોસ્ટરો લગાવાયા

2 thoughts on “Infinix Note 40 Pro 5G & Infinix Note 40 Pro+ : infinix એ ભારત માં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન”

Leave a comment