Inland Waterways Authority of India Recruitment : 10 પાસ માટે સુવર્ણ તક, ઇન્ડિયન વોટરવે ઓથોરિટીમાં મોટી ભરતી

WhatsApp Group Join Now

Inland Waterways Authority of India Recruitment : નમસ્કાર દોસ્તો, જો તમે પણ 10 પાસ છો અને અને એક સારી નોકરીની શોધમાં છો તો આ આર્ટિકલ ફક્ત તમારા માટે છે કારણ કે હાલમાં જ ઇન્ડિયન વૉટરવે ઓથોરિટી દ્વારા 10 પાસ માટે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, ડ્રાઇવર, સ્ટોક કિપર તેમજ એકાઉન્ટન્ટ સહિતની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જો તમે પણ આ સંસ્થા માં જોડાવા માંગત હોવ તો આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો જેથી તમને આ ભરતી વિશે સંપુર્ણ જાણકારી મળી શકે.

ઇન્ડિયન વોટરવે ઓથોરિટીની MTS ભરતી માટે ની ઓફિસિયલ નોટિફિકેશન તેમની વેબસાઈટ iwai.nic.in પર બહાર પાડવામાં આવી છે, ઈચ્છુક ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

ભરતીની મહત્ત્વની તારીખો

  • અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ : 16 ઓગસ્ટ 2024
  • અરજીની છેલ્લી તારીખ : સપ્ટેમ્બર 30 2024

અરજીની છેલ્લી તારીખ સુધીમાં અરજીને સબમિટ કરી દેવી, જો તમારી અરજી છેલ્લી તારીખ બાદ સબમિટ કરવામાં આવશે તો નકારવામાં આવશે.

શૈક્ષણીક લાયકાત

ઉમેદવાર ને આ પોસ્ટ માટે અરજી કરવામાં માટે માન્ય બોર્ડ થી ધોરણ 10 પાસ તેમજ 12 પાસ કર્યું હોવું જોઈએ, અમુક પોસ્ટ માટે ઉમેદવારે ડિપ્લોમા જેવી વધારે શૈક્ષણીક લાયકાત ધરાવતા હોવા જોઈએ. 

વયમર્યાદા

  • અરજદારની ન્યુનત્તમ ઉંમર : 18 વર્ષ
  • અરજદારની મહત્તમ ઉંમર : 35 વર્ષ

SC, ST કેટેગરી ધરાવતાં ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, ઉમેદવારે વયમર્યાદામાં છૂટછાટ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

અરજી ફી

આ પોસ્ટ માટે અરજી કરવા માટે નીચે ની ફી નક્કી કરવામાં આવી છે.

  • જનરલ/OBC ઉમેદવારો માટે : 500
  • SC/ST/PWD/EWS ઉમેદવારો માટે : 200

* ફી ઓનલાઇન ભરવાની રહેશે.

અરજી કેવી રીતે કરવી ?

આ પોસ્ટ માટે અરજી કરવી એકદમ સહેલી છે, આ ભરતી માં અરજી કરવા માટે તમે નીચેના સ્ટેપ અનુસરીને અરજી કરી શકો છો.

  • આ ભરતીમાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તેમની ઓફિસીયલ વેબસાઇટ ની મુલાકાત લો.
  • મેનુ પર ક્લિક કરો ત્યાર બાદ Recruitment પર ક્લિક કરો, પછી તેની નીચે Vacancy પર ક્લિક કરો.
  • Vacancy પર ક્લિક કર્યા બાદ તમને અલગ અલગ પોસ્ટની નોટીફિકેશન જોવા મળશે.
  • નોટીફિકેશન વાંચી ને તમે સહેલાઇ થી અરજી કરી શકો છો.
  • અરજી કરવા માટે તમારે તમારી વિગતો ભરવાની રહેશે તેમજ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

જો તમે પણ 10 પાસ કે 12 પાસ છો તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. જ્યાં તમે જળ વિભાગમાં કામ કરવાનો મોકો મળી રહ્યો છે.

આવી જ ભરતીઓ ની સૌથી પહેલા અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.

Leave a comment