Tech

શું હવે bajaj બાદ TVS પણ લોન્ચ કરશે Jupiter 125 CNG વેરીઅન્ટ ? જાણો આ લેખ માં

શું હવે bajaj બાદ TVS પણ લોન્ચ કરશે Jupiter 125 CNG વેરીઅન્ટ ? જાણો આ લેખ માં

TVS Jupiter 125 CNG : હાલમાં જ બજાજ કંપનીએ દુનિયા ની સૌથી પહેલી ટુ વ્હીલર CNG બાઈક લોન્ચ કરી છે જેનું નામ બજાજ ફ્રીડમ 125 છે. જેમાં CNG ની સાથે સાથે પેટ્રોલ ની પણ ટાંકી આપવામાં આવી છે અને બીજા ઘણા ફીચર પણ આપવામાં આવ્યા છે. હવે બજાજ કંપની બાદ TVS કંપની પણ તેનું દુનિયા નું સૌથી પહેલું CNG સ્કૂટર લોન્ચ કરવાનું પ્લાન કરી રહી છે.

TVS Jupiter 125 એક શાનદાર સ્કૂટર છે, જેણે કંપની માટે ખૂબ સારું કામ કર્યું છે. હકીકત ની અંદર, આ સ્કૂટર ને ઘણા બધા ઇંધણ વિકલ્પો ને ધ્યાન માં રાખી ને બનાવવામાં આવ્યું હતું. જેમ કે ઇંધણ ની ટાંકી બે કારણોસર ફ્લોરબોર્ડની નીચે મૂકવામાં આવી હતી, મોટી બોટ સ્પેસ અને બીજું એ છે કે સારી ગતિશીલતા માટે ગુરુત્વાકર્ષણ કેન્દ્ર ને ઓછું રાખવામાં મદદરૂપ થઇ શકે છે.

આ પણ વાંચો : TVS મોટર્સ એ 1.29 લાખ માં લોન્ચ કર્યું TVS Apache RTR 160 2V સ્પેશિયલ રેસિંગ એડીશન, ફીચર જાણી ને ચોંકી જશો તમે પણ !

હાલ ના એક અહેવાલ મુજબ, TVS કંપની CNG સંચાલિત Jupiter 125 ઉપર કામ કરી રહી છે. Jupiter 125 ફેક્ટરી ફિટેડ CNG કિટથી સજ્જડ હસે, અને આ સ્કૂટર દુનિયાનું સૌથી પહેલું CNG સ્કૂટર બનશે. અમે તમને આગળ જણાવ્યું તે મુજબ TVS કંપની ઘણા બધા ઇંધણ વિકલ્પો પર કામ કરી રહ્યું છે, તેણે પહેલે થી જ CNG વિકલ્પ ડેવલપ કરી દીધી છે.

અમુક સૂત્રો ના જણાવ્યા અનુસાર, કંપની ના અંદર એક પ્રોજેક્ટ બની રહ્યું છે જેમાં CNG સ્કૂટર બનાવવાનું કામ ચાલી રહેલ છે અને તેનો પ્રોજેક્ટ કોડનેમ U740 છે, 125cc CNG સ્કૂટર નો સમાવેશ કરવામાં આવેલો છે. તેણે પહેલેથી જ આકાર લેવાની શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચો : Redmi 13 5G Launch કિંમત ફકત ૧૨,૯૯૯, ફીચર અને સ્પીસિફિકેશન જાણી ને ચોંકી જશો !

આ સ્કૂટર ની થોડી જાણકારી હજુ સામે આવી નથી પરંતુ તેના દેખાવ પરથી લાગી રહ્યું છે કે TVS તેના સંભવિત ખરીદદારો ને ઘણા ઇંધણ વિકલ્પો આપશે, જેમ કે પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક. TVS હાલ વિશ્વ ની અંદર 18% બજાર હિસ્સાની સાથે ત્રીજા નંબર ની સૌથી મોટી ટુ વ્હીલર OEM છે, અને ભારત ની અંદર બીજા નંબર ની સૌથી મોટી ટુ વ્હીલર મેનેફેકચર કંપની છે.

બજાજ ફ્રીડમ 125 ની જેમ TVS કંપની નું Jupiter 125 CNG પણ CNG અને પેટ્રોલ ટાંકી સાથે આવે તેવી સંભાવનાઓ છે. સૌથી રસપ્રદ જાણવું એ રહેશે કે TVS કંપની સ્કૂટર ની બોડી માં CNG ટાંકી ને કેવી રીતે સેટ કરે છે. 95,000 થી 1.10 લાખ એક્સ શોરૂમ કિંમત ધરાવતી ફ્રીડમ 125 2KG ના CNG ટાંકી સાથે 102KM ની CNG માઈલેજ આપે છે, જેથી કહી શકાય કે Jupiter 125 ની કિંમત પણ એટલી જ રહેશે અને માઈલેજ પણ સરખી જ રહેશે.

માહિતી સ્ત્રોત: Autocar India

આ આર્ટિકલ ના માધ્યમ થી અમે તમને Jupiter 125 CNG સ્કૂટર વિશે જાણકરી આપી છે જે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે અમને કૉમેન્ટ કરી ને પૂછી શકો છો. અને આવી જ રસપ્રદ જાણકારી માટે Vitalkhabar સાથે જોડાઇ રહો.

વધુ વાંચો :

E Ration Card 2024 – રેશનકાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા માત્ર બે મિનિટની અંદર

New MediaTek SoC સાથે oppo એ લોન્ચ કર્યો oppo Reno 12 pro 5G અને Oppo Reno 12 5G, જાણો ફીચર, કિંમત અને ઉપલબ્ધતા

Recent Posts

Digital Gujarat માટે OTR જનરેટ કેવી રીતે કરવો ?? ઘરે બેઠા 5 મિનિટ OTR બનાવો

Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…

5 days ago

gtkdconline : ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા ૩ લાખ થી ૧૦ લાખ સુધી લોન સહાય, છેલ્લી તારીખ 27/9/2025

gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…

2 months ago

ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

 જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…

2 months ago

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે!

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…

3 months ago

તોફાની વરસાદ સામે ચેતવણી! ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ – અત્યારતથ મહત્ત્વપૂર્ણ માહિતી વાંચો

વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…

3 months ago

27 જુલાઈ 2025 – આજનું રાશિફળ: જાણો કઈ રાશિ માટે રવિવાર લાવશે શુભ સમાચાર

આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…

3 months ago