કન્યાદાન પોલિસી : ભારતીય વીમા કંપનીએ રોકાણ માટે અનેક પોલીસી બનાવેલ છે દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે જેથી બધા લોકો તેનો લાભ લઈ શકે છે જેમાં સરળ પેન્શન યોજના એલઆઇસી જીવન ઉમંગ વગેરે જેવી પરિસ્થિતિ ચાલે છે આજના આર્ટીકલ દ્વારા અમે તમને lic કન્યાદાન પોલીસી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું શું છે આ યોજનાથી કયા કયા દીકરીઓને લાભ થશે જેની તમામ માહિતી જાણવા માટે અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો.
શું તમે તમારી પુત્રીના લગ્ન વિશે ચિંતિત છો ? તો એલ.આઇ.સી તમારા માટે એક એવી યોજના લાવી છે જે તમારી ચિંતા ને દૂર કરી શકે છે, આ એલ.આઇ.સી કન્યાદાન પોલીસી કે જે તમને તમારી પુત્રી ના લગ્ન સુધી મોટી રકમ આપી શકે છે પરંતુ આ માટે તમારે દરરોજ થોડી થોડી બચત કરવી પડશે આ lic પોલીસી ખાસ કરીને માત્ર દીકરીઓના લગ્ન માટે શરૂ કરવામાં આવેલી છે તેથી lic દ્વારા કન્યાદાન પોલીસી નામ આપવામાં આવ્યું છે ચાલો જાણીશું આ એલ.આઇ.સી કન્યાદાન પોલીસીની વિશેષતા વિશે…
આ એલ.આઇ.સી એ એક યોજના શરૂ કરેલ છે જે પરિવારોને તેમની પુત્રીઓના ભાવિક ખર્ચ માટે આર્થિક રીતે મદદ કરે છે lic કન્યાદાન પોલીસી એ તમારી પુત્રીના ભવિષ્ય માટે ઉત્તમ નાણાકીય કવરેજ છે અન્ય યોજનાની તુલનામાં આ એક અનોખી યોજના છે જે તમારી પુત્રીના લગ્ન અને શિક્ષણ માટેના ભાવિક ખર્ચ માટે બેક અપ ફોંડ બનાવે છે કન્યાદાન પોલીસી એક અનોખી યોજના અને વીમા ક્ષેત્રની એકમાત્ર યોજના છે તે આ કન્યાદાન પોલીસી માતા પિતાના મૃત્યુના કિસ્સામાં બાળકીની જરૂરિયાતોને નાણાકીય સહાય આપે છે
જરૂરી દસ્તાવેજો
જો તમે lic ની આ યોજનામાં ખાતું ખોલાવવા માંગતા હોય તો તમારે નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટની જરૂર પડશે જે અમે તમને જણાવેલ છે
- આધારકાર્ડ
- આવકનો પુરાવો
- ઓળખનો પુરાવો
- સરનામાંનો પુરાવો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
આ ઉપરાંત તમારે એક હસ્તાક્ષરિત અરજી ફોર્મ અને પ્રીમિયમ અથવા તો રોકડ માટેનું ચેક તેમજ જન્મ પ્રમાણપત્ર પ્રદાન કરવાની જરૂર પડશે જો આમાંથી કોઈ પણ દસ્તાવેજ ન હોય તો તમે lic કન્યાદાન પોલીસી ખાતું ખોલાવવામાં આવશે નહીં
કોણ લઈ શકે છે આ પોલીસી?
આ પોલીસી હેઠળ વય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જો તમારી દીકરી એક વર્ષની છે અને તમારી ઉંમર 30 વર્ષ છે તો તમે આ પોલીસથી લઈ શકો છો આ એલઆઇસી કન્યાદાન પોલીસી 25 વર્ષની યોજના છે જ્યારે તમારે 22 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ ઉપરાંત આ પોલીસીની વિવિધ ઉંમરે પ્રીમિયમ વધારીને આ યોજનાનો લાભ આપે છે.
આ પણ વાંચો : સંકટ મોચન યોજના 2024: દરેક પરિવારને સરકાર આપશે ₹20000 સુધી ની સહાય
આ પોલીસી ઓછી અને વધુ આવક ધરાવતા લોકો માટે ફાયદાકારક છે અને નિશ્ચિત આવક સાથે મૂળની સુરક્ષા ની ખાતરી આપવામાં આવે છે આમાં જો તમે દરરોજ 121 રૂપિયા જમા કરો છો તો તમને 27 લાખ રૂપિયા મળશે આ lic કન્યાદાન પોલીસી ખૂબ જ મહત્વની વાત એ છે કે આ પ્લાન 25 વર્ષ માટે છે પરંતુ તમારે પ્રીમિયમ 22 વર્ષ માટે જ ચૂકવવાનું રહેશે પોલીસીની વચ્ચે વીમાધારકનું મૃત્યુ થવાના કિસ્સામાં પરિવારે કોઈ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે નહીં તે જ સમયે પુત્રીને પોલિસીના બાકીના વર્ષો દરમિયાન દર વર્ષે રકમના 10% મળશે
એલ.આઇ.સી કન્યાદાન પોલીસી
- આ પોલીસી 25 વર્ષ માટે લઈ શકાય છે.
- 22 વર્ષ સુધી તમારે પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.
- તમારે દરરોજના 121 રૂપિયા અથવા મહિનાના લગભગ 3600 રૂપિયા ચૂકવવાના રહેશે.
- જો વીમાધારક નું મૃત્યુ અધવચ્ચે થઈ જાય તો પરિવાર કોઈ પણ પ્રકાર નું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે નહિ.
- પોલીસી પૂર્ણ થવા પર નોમિનિ ને 27 લાખ રૂપિયા મળશે.
- પોલીસીના બાકીના વર્ષ દરમિયાન દીકરીને દર વર્ષે ₹1,00,000 મળશે.
- આ પોલીસી વધુ કે ઓછા પ્રીમિયમ માટે પણ લઈ શકાય છે.
અરજી કેવી રીતે કરવી ?
- આ યોજનામાં અરજી કરવા માટે તમારે તમારી નજીકની એલઆઇસી ઓફિસ અથવા તો lic એજન્ટ નો સંપર્ક કરવાનો રહેશે.
- તેમના દ્વારા તમે lic કન્યાદાન પોલીસી વિશે તમારે તમામ માહિતી મેળવી શકો છો
- તે સંબંધિત અધિકારી તમારી આવક મુજબ તમને માહિતી આપશે અને તમે તેમાંથી યોજનાની પસંદગી કરી શકો છો.
- હવે તેમના દ્વારા માંગવામાં આવેલી તમામ માહિતી અને જરૂરી દસ્તાવેજો તમારે આપવાના રહેશે.
- આ એલ.આઇ.સી એજન્ટ તમારું આ યોજના માટેનું એપ્લિકેશન ફોર્મ ભરે છે.
- આવી રીતે એકદમ સરળતાથી તમે lic કન્યાદાન પોલીસી યોજનામાં જોડાઈ શકો છો.
હું આશા રાખું છું કે તમને આ આર્ટીકલ દ્વારા તમામ માહિતી મળી ગઈ હશે, અને તમે આ માહિતીને બરાબર વાંચી હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે તમારે અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચવો પડશે જેથી તમને યોજના વિશેની સંપૂર્ણ માહિતી સરળતાથી સમજી શકાય અને એવી અન્ય જરૂરી માહિતી મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો.
વધુ વાંચો :

Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.