લેપટોપ સહાય યોજના હેઠળ તમને મળશે 1,50,000 ની સહાય

WhatsApp Group Join Now

લેપટોપ સહાય યોજના: ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા વિભાગો દ્વારા અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં ખેડૂતો માટેની યોજનાઓ મહિલાઓ માટેની યોજનાઓ વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ તથા બેરોજગાર નાગરિકોને સ્વરોજગારી મળી રહે તે માટે રોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજના આ લેખ દ્વારા આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા બેરોજગાર નાગરિકો માટે ચલાવવામાં આવતી લેપટોપ સહાય યોજના અથવા તો કમ્પ્યુટર મશીન ખરીદવા માટેની સહાય યોજના વિશેની વાત કરીશું આ યોજના હેઠળ સહાય કોને મળવા પાત્ર છે તેને માટે પાત્રતા શું શું છે અને તેનો લાભ કેવી રીતે મેળવવો તેની તમામ માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું જેથી અમારા આર્ટીકલ સુધી વાંચો

ગુજરાત ટ્રાઇબલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે.આ યોજનાઓનું લાભ આદિજાતિ ઇસમોને આપવામાં આવે છે આદિજાતિ વર્તન નાગરિકો સ્વરોજગારી મેળવવા તે માટે આદિજાતિ નિગમ ગુજરાત પોર્ટલ મારફતે વિવિધ લોન યોજનાઓ પણ આપવામાં આવે છે લેપટોપ અથવા કોમ્પ્યુટર મશીન ખરીદવા માટે લોન આપવામાં આવે છે જેની ખરીદી કરીને નવો ધંધો અથવા વ્યવસાય ચાલુ કરી શકાય છે લેપટોપ સહાય યોજનામાં લોન આપીને તેમને આર્થિક મદદરૂપ થઈ શકે છે

લેપટોપ સહાય યોજના નો ઉદ્દેશ્ય

ગુજરાત અનુસૂચિત જનજાતિ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવામાં મુશ્કેલી અનુભવે છે આ મુશ્કેલીને દૂર કરવા માટે આધિ વિકાસ વિભાગ ગુજરાત કાર્યરત છે અનુસૂચિત જાતિના નાગરિકોને બેંક કે અન્ય સંસ્થાઓ પાસેથી ઉંચા વ્યાધારી લોન ન લેવી પડે એટલા માટે આદિત જાતિ નિગમ દ્વારા લેપટોપ ખરીદવા માટે લોન આપવામાં આવે છે આ લોનના સહયોગમાં રહીને આપવામાં આવે છે જેથી નવો ધંધો ચાલુ કરવા માટે લોન આપીને તેમની આર્થિક સમસ્યા દૂર કરવામાં આવે અને તે આત્મ નિર્ભર બની શકે છે

લેપટોપ સહાય યોજના

લેપટોપ સહાય યોજના માટેની પાત્રતા

  • લાભાર્થી મૂળ ગુજરાત રાજ્યનું વતની હોવો જોઈએ
  • લાભાર્થી અનુસૂચિત જનજાતિ વર્ગનો હોવો જરૂરી છે
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખ 20000 તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 1.5 લાખ થી વધુ ન હોવી જોઈએ
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હશે
  • લાભાર્થી પાસે કોમ્પ્યુટર ની તાલીમ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોર અથવા કંપનીમાં પ્રમાણપત્ર

લેપટોપ સહાય યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મોસમનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000 સુધીની લોન આપવામાં આવે છે જેમાં લાભાર્થી કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીઓ ફાળો આપવાનું હોય છે

લોન પરનો વ્યાજ દર

  • ગુજરાત આદી જાતિ નિગમ દ્વારા લેપટોપ સાય આપવામાં આવે છે જેના પર વાર્ષિક 4% ના વ્યાજ દર સાથે લોન મળશે
  • અરજદાર દ્વારા મેળવેલ લોન ની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે
  • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2% દંડ વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે

જરૂરી દસ્તાવેજો

  1. જાતિનો દાખલો
  2. રેશનકાર્ડ
  3. બેંક ખાતાની પાસબુક
  4. કમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  5. કમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવ પ્રમાણપત્ર
  6. આધારકાર્ડ
  7. અરજદાર રજુ કરેલું આવકનું પ્રમાણપત્ર
  8. જમીનના 7 12 અને આઠ અ ના ઉતારા અથવા મકાન દસ્તાવેજ અથવા પ્રોપર્ટી કાર્ડ
  9. ધંધાના સ્થળ તરીકે દુકાન પોતાની અથવા તો ભાડાની હોય તો તેની વિગતો જો ભાડા ની દુકાન હોય તો ભાડા કરાર
  10. જમીનદાર એકનો રજૂ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  11. જમીનદાર બે નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુ વેલ્યુએશન રિપોર્ટ
  12. રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ google સર્ચમાં જઈને આદિજાતિ વિકાસ નિગમ ગુજરાત ટાઈપ કરવાનું રહેશે
    ત્યારબાદ સાયબર ડેવલોપમેન્ટ કોર્પોરેશન ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ખુલશે
    જ્યાં તમને હોમપેજ પર એપ્લાય ફોર લોન નામનું બટન દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
    હવે તમારે બટન પર ક્લિક કર્યા પછી ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નામનું નવું પેજ ખુલશે
    જો તમારા દ્વારા પ્રથમ વખત જિલ્લોને એપ્લાય કરતા હશે તો રજીસ્ટર હિયર પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈડી બનાવવાની રહેશે
    ત્યારબાદ પર્સનલ લોગીન બનાવ્યા બાદ લોગીન હીયર માં પોતાના લોગીન આઈડી અને પાસપોર્ટ નાખી લોગીન કરવાનું રહેશે
    લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા પછી માય એપ્લિકેશન માં એપ્લાય નાઉ કરવાનું રહેશે
    એપ્લાયના ઉપર ક્લિક કર્યા પછી વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે જેમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બટન પર ક્લિક કરો
    હવે તમારા દ્વારા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર ટીક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે અને ધ્યાનપૂર્વક વાંચીને એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે
    લાભાર્થીએ પોતાની એપ્લિકેશન ઇન્ફોર્મેશન ઓનલાઇન ભરતી વખતે અરજીની વિગતો રજદારની મિલકતની વિગતો જમીનદાર ની વિગતો વગેરે નાખવાની રહેશે
    જેમાં યોજનાની પસંદગીમાં કોમ્પ્યુટર મશીન પસંદ કરો તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે
    તમે નક્કી કરેલા જમીનદારની મિલકત વિગતો બેંક એકાઉન્ટની વિગત અને માંગે મુજબના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
    તમામ વિગતો ઓનલાઈન ભર્યા પછી ફરીથી એક વાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે
    સેવ કરેલી એપ્લિકેશન નો નંબર જનરટ થશે જેની પ્રિન્ટ આઉટ સાચવવાની રહેશે

હું આશા રાખું છું કે મારા દ્વારા લખાયેલા આર્ટીકલ તમને ગમ્યો હશે આવી જ રીતે બીજી યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો લેપટોપ સહાય યોજના હેઠળ તમને મળશે 1,50,000 ની સહાય

ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા વિભાગો દ્વારા અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં ખેડૂતો માટેની યોજનાઓ મહિલાઓ માટેની યોજનાઓ વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ તથા બેરોજગાર નાગરિકોને સ્વરોજગારી મળી રહે તે માટે રોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજના આ લેખ દ્વારા આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા બેરોજગાર નાગરિકો માટે ચલાવવામાં આવતી લેપટોપ સહાય યોજના અથવા તો કમ્પ્યુટર મશીન ખરીદવા માટેની સહાય યોજના વિશેની વાત કરીશું આ યોજના હેઠળ સહાય કોને મળવા પાત્ર છે તેને માટે પાત્રતા શું શું છે અને તેનો લાભ કેવી રીતે મેળવવો તેની તમામ માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું જેથી અમારા આર્ટીકલ સુધી વાંચો

ગુજરાત ટ્રાઇબલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે.આ યોજનાઓનું લાભ આદિજાતિ ઇસમોને આપવામાં આવે છે આદિજાતિ વર્તન નાગરિકો સ્વરોજગારી મેળવવા તે માટે આદિજાતિ નિગમ ગુજરાત પોર્ટલ મારફતે વિવિધ લોન યોજનાઓ પણ આપવામાં આવે છે લેપટોપ અથવા કોમ્પ્યુટર મશીન ખરીદવા માટે લોન આપવામાં આવે છે જેની ખરીદી કરીને નવો ધંધો અથવા વ્યવસાય ચાલુ કરી શકાય છે લેપટોપ સહાય યોજનામાં લોન આપીને તેમને આર્થિક મદદરૂપ થઈ શકે છે

લેપટોપ સહાય યોજના નો ઉદ્દેશ્ય

ગુજરાત અનુસૂચિત જનજાતિ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી નવો વ્યવસાય કે ધંધો ચાલુ કરવામાં મુશ્કેલી અનુભવે છે આ મુશ્કેલીને દૂર કરવા માટે આધિ વિકાસ વિભાગ ગુજરાત કાર્યરત છે અનુસૂચિત જાતિના નાગરિકોને બેંક કે અન્ય સંસ્થાઓ પાસેથી ઉંચા વ્યાધારી લોન ન લેવી પડે એટલા માટે આદિત જાતિ નિગમ દ્વારા લેપટોપ ખરીદવા માટે લોન આપવામાં આવે છે આ લોનના સહયોગમાં રહીને આપવામાં આવે છે જેથી નવો ધંધો ચાલુ કરવા માટે લોન આપીને તેમની આર્થિક સમસ્યા દૂર કરવામાં આવે અને તે આત્મ નિર્ભર બની શકે છે

લેપટોપ સહાય યોજના માટેની પાત્રતા

  • લાભાર્થી મૂળ ગુજરાત રાજ્યનું વતની હોવો જોઈએ
  • લાભાર્થી અનુસૂચિત જનજાતિ વર્ગનો હોવો જરૂરી છે
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખ 20000 તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 1.5 લાખ થી વધુ ન હોવી જોઈએ
  • આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હશે
  • લાભાર્થી પાસે કોમ્પ્યુટર ની તાલીમ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોર અથવા કંપનીમાં પ્રમાણપત્ર

લેપટોપ સહાય યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મોસમનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000 સુધીની લોન આપવામાં આવે છે જેમાં લાભાર્થી કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીઓ ફાળો આપવાનું હોય છે

લોન પરનો વ્યાજ દર

ગુજરાત આદી જાતિ નિગમ દ્વારા લેપટોપ સાય આપવામાં આવે છે જેના પર વાર્ષિક 4% ના વ્યાજ દર સાથે લોન મળશે
અરજદાર દ્વારા મેળવેલ લોન ની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે
અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2% દંડ વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે

જરૂરી દસ્તાવેજો

  • જાતિનો દાખલો
  • રેશનકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • કમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  • કમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવ પ્રમાણપત્ર
  • આધારકાર્ડ
  • અરજદાર રજુ કરેલું આવકનું પ્રમાણપત્ર
  • જમીનના 7 12 અને આઠ અ ના ઉતારા અથવા મકાન દસ્તાવેજ અથવા પ્રોપર્ટી કાર્ડ
  • ધંધાના સ્થળ તરીકે દુકાન પોતાની અથવા તો ભાડાની હોય તો તેની વિગતો જો ભાડા ની દુકાન હોય તો ભાડા કરાર
  • જમીનદાર એકનો રજૂ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
    જમીનદાર બે નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુ વેલ્યુએશન રિપોર્ટ
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

સૌપ્રથમ મુગલ સર્ચમાં જઈને આદિજાતિ વિકાસ નિગમ ગુજરાત ટાઈપ કરવાનું રહેશે

ત્યારબાદ સાયબર ડેવલોપમેન્ટ કોર્પોરેશન ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ખુલશે

જ્યાં તમને હોમપેજ પર એપ્લાય ફોર લોન નામનું બટન દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે

હવે તમારે બટન પર ક્લિક કર્યા પછી ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નામનું નવું પેજ ખુલશે

જો તમારા દ્વારા પ્રથમ વખત જિલ્લોને એપ્લાય કરતા હશે તો રજીસ્ટર હિયર પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈડી બનાવવાની રહેશે

ત્યારબાદ પર્સનલ લોગીન બનાવ્યા બાદ લોગીન હીયર માં પોતાના લોગીન આઈડી અને પાસપોર્ટ નાખી લોગીન કરવાનું રહેશે

લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા પછી માય એપ્લિકેશન માં એપ્લાય નાઉ કરવાનું રહેશે
એપ્લાયના ઉપર ક્લિક કર્યા પછી વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે જેમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બટન પર ક્લિક કરો

હવે તમારા દ્વારા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર ટીક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે અને ધ્યાનપૂર્વક વાંચીને એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે

લાભાર્થીએ પોતાની એપ્લિકેશન ઇન્ફોર્મેશન ઓનલાઇન ભરતી વખતે અરજીની વિગતો રજદારની મિલકતની વિગતો જમીનદાર ની વિગતો વગેરે નાખવાની રહેશે
જેમાં યોજનાની પસંદગીમાં કોમ્પ્યુટર મશીન પસંદ કરો તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે
તમે નક્કી કરેલા જમીનદારની મિલકત વિગતો બેંક એકાઉન્ટની વિગત અને માંગે મુજબના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે

તમામ વિગતો ઓનલાઈન ભર્યા પછી ફરીથી એક વાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે
સેવ કરેલી એપ્લિકેશન નો નંબર જનરેટ થશે જેની પ્રિન્ટ આઉટ સાચવવાની રહેશે.

હું આશા રાખું છું કે મારા દ્વારા લખાયેલા આર્ટીકલ તમને ગમ્યો હશે આવી જ રીતે બીજી યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા WHATSAPP ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો.

Leave a comment