NPCI Aadhar Card Link : નમસ્કાર દોસ્તો, ભારત સરકારે NPCI ( National Payment Corporation Of India ) થી આધારકાર્ડ ને લિંક કરવાનું આવશ્યક કરી દીધું છે. આ પ્રક્રિયા ના કારણે લોકો બેન્કિંગ સુવિધાઓ ની સાથે સાથે બીજી ઘણી સુવીધાઓ નો લાભ લઈ શકશે.
જો તમે પણ એનપીસીઆઈ ના માધ્યમથી આધારકાર્ડ ને લિંક કરવા માંગો છો તો આ આર્ટિકલ અમે તમને સંપુર્ણ જાણકારી આપી છે, તમે ઘરે બેઠા આધાર કાર્ડ ને લિંક કરી શક્શો, જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો.
NPCI Aadhar Card Link
એનપીસીઆઈ ને ભારતીય રાષ્ટ્રીય નિગમ ના નામ થી પણ ઓળખવામાં આવે છે, જે દેશભર બેન્કિંગ અને ભૂગતાન સેવાઓ ને એકીકૃત કરે છે. આ પ્લેફોર્મ બધી બેન્કિંગ સેવાઓને એકસાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જેના કારણે લોકોને આસાની થી બેન્કિંગ સુવીધાઓ નો લાભ મળે છે.
એનપીસીઆઈ આધાર કાર્ડ લિંકિંગ ના લાભો
- એનપીસીઆઈ ના માધ્યમ થી જો તમારી પાસે એટીએમ કાર્ડ નથી તો પણ આધારકાર્ડ નો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકો છો.
- આ પ્રક્રિયા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ ની પ્રક્રિયા ને સુવિધાજનક બનાવે છે.
- સરકારી તેમજ ખાનગી બેંકોમાં લોન આસાની થી મળી જાય છે.
- બેન્કિંગ સંબંધિત તમામ પ્રકાર ની સુવીધાઓ આપવામાં આવે છે.
આધાર કાર્ડ લીંકિંગ માટે પાત્રતા
એનપીસીઆઈ ના માઘ્યમથી આધારકાર્ડ ને લિંક કરવાથી એ સુનિશ્ચિત થાય છે કે તમને બેન્કિંગ સંબંધિત તમામ ઓનલાઇન સેવાઓ આપવામાં આવે.
- લિંકિગ પ્રક્રિયા માટે અરજદાર ભારત નો રહેવાસી હોવો આવશ્યક છે.
- અરજદાર ની ઉંમર 18 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ.
- તમારી પાસે માન્ય આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું આવશ્યક છે.
આધાર કાર્ડ ને એનપીસીઆઈ થી લિંક કરવાની ઓનલાઇન પ્રક્રિયા
આધાર કાર્ડ ને એનપીસીઆઈ થી લિંક કરવાની સંપુર્ણ પ્રક્રિયા નીચે આપવામાં આવી છે જેના દ્વારા તમે ઘરે બેઠા આધાર કાર્ડ ને એનપીસીઆઈ થી લિંક કરી શકો છો.
- સૌથી પહેલા તમારે તેમની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ હોમ પેજ પર “Consumer” નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખૂલશે, જેમાં તમારે આadhar Seeding પર ક્લિક કરવાનુ રહેશે.
- હવે તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે, ત્યારબાદ બેન્ક પસંદ કરવાની છે અને ખાતાં નંબર નાખવાનો છે.
- હવે Seeding પર ક્લિક કરો, ત્યાર બાદ તમને એક ઓટીપી મોકલવામાં આવશે.
- તમારા મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી ને નાખો અને સબમિટ કરો.
એનપીસીઆઈ થી આધાર કાર્ડ ને લિંક કરવાની એક સરળ પ્રક્રિયા છે, આના માટે તમારે ક્યાંય જવાની જરૂર પડતી નથી તમે ફ્ક્ત ઘરે બેઠા મોબાઈલ દ્વારા આધાર કાર્ડ ને લિંક કરી શકો છો.
આવી જ દરરોજ નવી નવી અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.
- Digital Gujarat માટે OTR જનરેટ કેવી રીતે કરવો ?? ઘરે બેઠા 5 મિનિટ OTR બનાવોWhatsApp Group Join Now Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ યોજનાઓ … Read more
- gtkdconline : ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા ૩ લાખ થી ૧૦ લાખ સુધી લોન સહાય, છેલ્લી તારીખ 27/9/2025WhatsApp Group Join Now gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો મળે, … Read more
- ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જુનિયર ક્લાર્ક ભરતી 2025 WhatsApp Group Join Now ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ – જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU) અને … Read more
- ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે!ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! WhatsApp Group Join Now ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય બન્યું … Read more
- તોફાની વરસાદ સામે ચેતવણી! ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ – અત્યારતથ મહત્ત્વપૂર્ણ માહિતી વાંચોવરસાદની આગાહી WhatsApp Group Join Now ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અને … Read more

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.



