Oppo K12 માં મળશે 12GB RAM, 5500mAh battery સાથે Snapdragon 7 Gen 3, જાણો ક્યારે થસે લોન્ચ

WhatsApp Group Join Now

OPPO K12 : નમસ્કાર મિત્રો, જો તમને પણ ઓપો કંપની ના ફોન પસંદ હોય તો આ લેખ ખાસ તમારા માટે છે. આજે આ લેખ ની અંદર અમે તમને OPPO K12 વિશે માહિતી આપવાના છીએ જેમ કે તેની કિંમત શું રહેશે,કંઈ તારીખે લોન્ચ થસે અને સ્પીસીફિકેશન શું હસે. તેથી આ લેખ ને અંત સુધી વાંચજો.

Table of Contents

Oppo K12 માં મળશે 12GB RAM, 5500mAh battery સાથે Snapdragon 7 Gen 3, જાણો ક્યારે થસે લોન્ચ, vital khabar
Oppo k12

Oppo કંપની પોતાના નવા સ્માર્ટફોન k12 ને 29 એપ્રીલ ના રોજ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં યુઝર્સ ને ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે. અને oppo k12 price પણ 20 હજાર થી 30 હજાર વચ્ચે છે. જેના કારણે મધ્યમ વર્ગ ના લોકો પણ અફોર્ડ કરી શક્શે. આના સ્પીસીફિકેશન one Plus Nord CE 4 ના સમાન રહેશે

આ સ્માર્ટફોન માં 6.7ઇંચ AMOLED ડિસ્પ્લે,120Hz રીફ્રેશ રેટ ની સાથે 1080px resolution અને 1,100 નિટ્સ પિક બ્રાઇટનેસ અને Snapdragon 7 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે કેમેરા માં sony LYT 600 ના સેન્સર ની સાથે 50MP main camera, 8MP Ultra wide camera આપવામાં આવ્યા છે. જ્યારે વિડિયો કોલ અને સેલ્ફી માટે 16MP નો કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Vivo V30e Launch Date Confirm : વિવો નો નવો ફોન આ દિવસે થશે લોન્ચ ! જાણો શું રહેશે કિંમત અને specs,

બેટરી ની વાત કરીએ તો આમાં 5,500mAh battery આપવામાં આવી છે જે 100W ફાસ્ટ ચાર્જિગ ને સપોર્ટ કરશે. અને આને 100% ચાર્જ થવા માં ફક્ત 27 મિનિટ લાગશે.

Oppo K12 માં ત્રણ અલગ અલગ ઓપ્શન માં RAM અને સ્ટોરેજ આપવામાં માં આવશે અને જેની કીમત પણ અલગ અલગ રહશે. આમાં 12GB RAM અને 12GB ની virtual RAM અને 512GB સુઘી ની સ્ટોરેજ આપવામાં આવશે. જેને તમે નીચે જોઈ શકો છો.

OPPO 3 Different Price 

ઓપ્પો પોતાની k સીરીઝ ના અંતર્ગત k12 સીરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે જે ત્રણ વર્ઝન માં ઉપલબધ હશે: 8GB RAM અને 256GB સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કીંમત 21,860 હસે, જ્યારે 12GB RAM અને 256GB સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત 24,161 રહેશે, અને જ્યારે 12GB RAM અને 512GB સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત 28,763 હસે.

OPPO K12 specifications

ઑપો k12 ની સ્પીસીફિકેશન ની વાત કરીએ તો આમાં નીચે મુજબ ના સ્પીસીફિકેશન આપવામાં આવ્યા છે.

  • આ સ્માર્ટફોન માં 6.7 ઇંચ AMOLED ડિસ્પ્લે, અને 120Hz રીફ્રેશ રેટ સાથે 1,100 nits peaks brightness અને 1080પિક્સેલ resolution આપવામાં આવ્યું છે.
  • જ્યારે પ્રોસેસર માં Snapdragon 7 Gen 3 અને adreno 720 GPU આપવામાં આવ્યું છે.
  • 3 ઓપ્શન ના વેરીઅન્ટ માં RAM અને સ્ટોરેજ આપવામાં આવી છે : 8/256Gb, 12/256GB, 12/512GB.
  • 5,500mAh battery જે 100W ફાસ્ટ ચાર્જિગ ને સપોર્ટ કરશે અને આને ફૂલ ચાર્જ થવામાં ફ્ક્ત 27 મિનિટ નો સમય લાગશે.
  • જ્યારે કેમેરા માં sony LYT 600 ના સેન્સર ની સાથે 50MP main camera, 8MP Ultra wide camera આપવામાં આવ્યા છે.
  • જ્યારે વિડિયો કોલ અને સેલ્ફી માટે 16MP નો કેમેરો આપવામાં આવ્યો છે.

Oppo K12 Availability

Oppo K12 ની ઉપલબ્ધતા વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોન 29 એપ્રીલ થી OPPO store અને ફ્લિપકાર્ટ પર ઉપલબધ રહેશે. અને આ સ્માર્ટફોન ને ખરીદવા માંગતા વ્યક્તિ ત્યાંથી ખરીદી શકે છે. આગળ અમે તમને જણાવ્યું તે મુજબ આ સ્માર્ટફોન 3 અલગ અલગ કિંમત માં ઉપલબ્ધ હસે.

આજ ના આ લેખ માં અમે તમને OPPO K12 વિશે સંપુર્ણ માહિતી આપી છે. જો તમને oppo K12 વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને comment કરીને પૂછી શકો છો.અને આવી જ માહિતી માટે vitalkhabar.com સાથે જોડાઈ રહો.

વધુ વાંચો :- 

બોર્ડ પરીક્ષા પરિણામ ની તારીખ પાછી ઠેલાઈ, એપ્રિલ મહિનામાં નહીં આવે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ

Bajaj Pulsar NS400 નું teased, જાણો લૉન્ચ તારીખ, કિંમત અને specs

Stock Market : શું છે શેર માર્કેટ અને કેવી રીતે કરશો રોકાણ ? જાણો..

Leave a comment