ગુજરાત પોલીસ ભરતી 2024: શારીરિક કસોટી માટે આવ્યા અગત્યના સમચાર! અહીં જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે તાજેતરમાં ટ્વીટ કરી માહિતી આપી છે કે, શારીરિક કસોટી 25મી નવેમ્બર આસપાસ શરૂ થવાની શક્યતા છે. મિત્રો અમે અહીં તમને પોલીસ ભરતીના લગતી અગત્યની તારીખો પણ જણાવવાના છે તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો. … Read more