અમદાવાદ : 12 હત્યા કરનારા ભુવાનો વધુ એક કાંડ ખુલ્યો, પ્રેમિકા એ લગ્નનું દબાણ કર્યું તો તેના પણ ટુકડા કરી નાખ્યાં, વાંકાનેરમાં જઈને ડાટ્યા ટુકડા
અમદાવાદ : એકના ચાર ગણા કરી આપવાની લાલચ આપી, તાંત્રિક વિધિના બહાને લોકો ને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી મૌત ના ઘાટ ઉતારી દેવાના કિસ્સામાં પોલિસ તપાસ દરમિયાન એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલિસ તપાસમાં ભૂવાએ કુલ 12 લોકોને હત્યા કરવાનું સામે આવતા પોલીસએ હવે એક પછી એક કિસ્સાની જાંચ શરૂ કરી છે. જેમાં પોલીસ … Read more