Paytm UPI Users : Paytm યુઝર્સ ને આપવા માં આવશે નવુ UPI ID, જાણો કેવી રીતે લેશો નવુ upi id

WhatsApp Group Join Now

Paytm UPI Users : જો તમે પણ Paytm UPI નો ઉપયોગ કરો છો તો તમારે પણ Paytm UPI ID બદલવી પડશે નહિ તો ભારે નુકશાન સહન કરવાનું પડી શકે. તમને ખબર જ હસે કે ઓઢ બે મહિના થી RBI Paytm ને ઝટકા પર ઝટકા આપી રહ્યું છે. તેમાં હાલ તેને NPCI એ Paytm UPI સેવા ઓ ચાલુ રાખવાની મંજૂરી આપી છે, પરંતુ Paytm એ તેની UPI ID ને ભાગીદાર બેન્ક માં શિફ્ટ કરવી પડશે. સરળ શબ્દો માં સમજાવીએ તો પહેલા જે 937xxxxxxx@paytm વાળી આપવા માં આવતી હતી તેને ભાગીદાર બેન્કો માં શિફ્ટ કરવાની રહેશે.

Paytm UPI Users એ પોતાની Upi id આ ચાર આઇડી માંથી એક પસંદ કરવાની રહેશે

Paytm યુઝર્સ UPI પેમેન્ટ માટે તેમના હાલ ના upi આઇડી @paytm ને ચાર બેન્કો માંથી એક upi આઇડી પસંદ કરવાની રહેશે. જેમ કે , @pthdfc, @ptsbi, @ptaxis, @ptyes.

NPCI ( નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ) 14 માર્ચ 2024 ના રોજ OCl તુતિય પક્ષ એપ્લીકેશન પ્રદાતા  તરીકે કામ કરવાની મંજુરી આપવામાં આવી છે. ત્યાર પછી Paytm ને  ચુકવણી સેવા ઓ ચાલુ રાખવાની પરવાનગી મળી છે.અને ત્યાર બાદ Paytm એ SBI બેંક, HDFC બેંક, Axis બેંક, અને yes બેંક સાથે ભાગીદારી કરી છે. અને હવે આ બેન્કો  હેઠળ Paytm યુઝર્સ ને પોતાની upi આઇડી શિફ્ટ કરવાની રહેશે.

Paytm UPI Users : Paytm યુઝર્સ ને આપવા માં આવશે નવુ UPI ID, જાણો કેવી રીતે લેશો નવુ upi id, vital khabar

 

આ પણ વાંચો : Vivo T3x Launched In India : શું છે કિંમત અને specifications ?

ટુંક સમય માં Paytm યુઝર્સ ને એક પોપઅપ મોકલવા માં આવશે અને તેમને આ ફેરફાર વિશે જણાવવા માં આવશે, અને તેમની સહમતી લેવા માં આવશે અને ત્યાર બાદ તે પોતાની Upi આઇડી ને ચાર ભાગીદાર બેન્કો માંથી એક પસંદ કરીને upi શિફ્ટ કરી શક્શે.

ત્યાર બાદ, યુઝર્સ સહેલાઇ થી પહેલાની જેમ upi આઇડી સેવાનો ઉપયોગ કરી શકશે, અને પેમેન્ટ ટ્રાન્સફર કરી શકશે, અને મેળવી શક્શે. QR code માં કોઈ ફેરફાર કરવામાં આવશે કે નહિ તે અંગે કોઈ જાણકારી બહાર આવી નથી.

નોંધનીય એ છે કે Paytm યુઝર્સ ને લાઈન માં ઉભા રહીને કોઈ સમસ્યા નો સામનો નહિ કરવો પડે. રિપોર્ટ નું માનવામાં આવે તો Paytm થી બીજી બેંક માં UPI આઇડી ટ્રાન્સફર કરવાની રીત ઓટોમેટિક હસે. ટુંક માં એમ કે UPi આઇડી કઈ બેંક માં ટ્રાન્સફર કરવી તે ઓપ્શન આપવા માં આવશે, જેને Paytm યુઝર્સ એ પસંદ કરવાનું રહેશે.

આની પહેલા 31 જાન્યુઆરી થી RBI એ Paytm પેમેન્ટ બેંકની ડિપોઝિટ, ટ્રાન્જેકશન અને ટોપ અપ જેવી સેવાઓ ને બંધ કરવાનો આદેશ આપવા માં આવ્યો હતો પરંતુ ગ્રાહકો ની મુશ્કેલી ને ધ્યાન માં રાખી ને Paytm કંપની ને દોઢ મહિના નો સમય આવ્યો હતો. ત્યાર બાદ rPaytm ને  ચુકવણી સેવા ઓ ચાલુ રાખવાની પરવાનગી મળી છે.અને ત્યાર બાદ Paytm એ SBI બેંક, HDFC બેંક, Axis બેંક, અને yes બેંક સાથે ભાગીદારી કરી છે.

 

વધુ વાંચો :

GSSSB Bharti 2024 I ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી 

Bajaj Pulsar N250 Launched in India : જાણો શું છે કિંમત અને 5 નવા અપડેટ

E olakh Download Birth certificate | જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?

Leave a comment