પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ દર મહિને ₹8,000 આપવામાં આવશે ફોર્મ ભરવા માટે જાણો સંપૂર્ણ પ્રક્રિયા

WhatsApp Group Join Now

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના : આપણી સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વારા ભારતના બધા જ રહેવાસીઓ ને રોજગારી મળી રહે, અને સાથે સાથે તેઓ પોતાના ખુદનો ધંધો પણ શરૂ કરી શકે તેના માટે યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે.

અત્યારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા ઘણા બધા વ્યક્તિ લઈને પોતાનો અલગ ધંધો શરૂ કરવામાં આવેલ છે. આ તાલીમ સાથે તેમને 8000 રૂપિયા સુધીનો પગાર પણ આપવામાં આવશે. જેનાથી તેઓ પણ પોતાના ખર્ચા પૂર્ણ કરી શકશે.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એ ભારત સરકાર દ્વારા ઉદ્યોગ સંબંધિત કૌશલ્ય પ્રશિક્ષણ સાથે યુવાનોને સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય એક મુખ્ય પહેલ છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરવાથી માત્ર નોકરીની સંભાવનાઓ જ નહીં પરંતુ સરકાર દ્વારા માન્ય પ્રમાણપત્ર પણ મળે છે. આ આર્ટિકલ તમને તમારો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા સુધી લઈ જશે.

આજના આર્ટીકલમાં અમે તમને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના વિશે વિગતવાર માહિતી જણાવવા જઈ રહ્યા છીએ, અને આ યોજનાનો લાભ લેવા માંગતા તમામ ઉમેદવારોને આ આર્ટીકલ ને અંત સુધી વાંચવું પડશે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

જે વ્યક્તિ પાસે કોઈ કામ નથી જે વ્યક્તિ બેરોજગાર છે તેના માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી છે. અને સાથે સાથે ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા યુવાનોને નવી કૌશલ્ય શીખવાડવામાં પણ આવે છે.

આ યુવાનો તાલીમ બાદ રોજગારી પણ આપવામાં આવશે ને બીજી જગ્યાએ રોજગારી પણ મેળવી શકશે. જેથી ભારતની અંદર બેરોજગારનું પ્રમાણ ઘટશે અને લોકો 10 માં અને 12 ધોરણ પછી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ટ્રેનિંગ લઈને આત્મનિર્ભર બનશે.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એક કૌશલ વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જેનું ઉદ્દેશ્ય તાલીમ કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણતા પર નાણાકીય પુરસ્કારો અને પ્રમાણપત્ર પ્રદાન કરીને યુવાનો માટે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમ ઉદ્યોગોની વિશાળ શ્રેણીને આવરી લે છે અને ભારતીય કર્મચારીઓને વધુ સક્ષમ બનાવવા માટે રચાયેલા છે.

આ પણ વાંચો : મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા, આવી રીતે કરો અરજી

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ના લાભો

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ભારત ના વ્યક્તિઓને મફત તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમની સાથે સાથે તેમને 8000 રૂપિયા પગાર પણ આપવામાં આવે છે. અને સાથે સાથે સ્કિલ ઇન્ડિયાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. આ યોજના દ્વારા ભારતના યુવાનોને રોજગારી મળી શકશે અને તેઓ આત્મનિર્ભર બની શકશે.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પ્રમાણપત્ર ડાઉનલોડ લાભો

  • જ્યારે તમે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો છો અને તેને તમારી પાસે રાખો છો ત્યારે તમે ભવિષ્યમાં સરળતાથી નોકરી મેળવી શકો છો.
  • આ પ્રમાણપત્ર લગભગ તમામ રાજ્યોમાં માન્ય રહેશે આ રીતે તમે સરળતાથી કોઈપણ રાજ્યમાં નોકરી મેળવી શકો છો તમને કોર્સ મુજબ પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ પસંદ કરાયેલ તમામ ઉમેદવારોને પ્રમાણપત્ર મળશે.
  • જેવુ આ યોજના માટે અરજી કરે છે અને હાજર થયા છે તેવો જ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકે છે.
  • તાલીમ આપવા અને પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ ચાર્જ વગર પ્રમાણપત્ર મળશે.

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ પાત્રતા

  • સૌપ્રથમ તો અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
  • વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની રોજગારી ન હોવી જોઈએ અને તેમની પાસે કોઈ પણ પ્રકારનો ધંધો હોવો જોઈએ નહીં.
  • વ્યક્તિ પાસે કોલેજ અથવા તો 12 પાસ ન કરેલ હોય તો પણ ચાલશે

જરૂરી દસ્તાવેજો

  1. આધારકાર્ડ
  2. પાનકાર્ડ
  3. બેંક એકાઉન્ટ
  4. પાસબુક
  5. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  6. ચૂંટણી કાર્ડ
  7. મોબાઈલ નંબર
  8. શાળા છોડ્યા નું પ્રમાણપત્ર

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ દ્વારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
  • મુખ્ય પેજ પર ક્વીક લીંક વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ચાર વિકલ્પમાંથી તમે સ્કિલ ઈન્ડિયા પર ક્લિક કરો.
  • નવા પેજ પર ઉમેદવાર વિકલ્પ પસંદ કરો અને રજીસ્ટર ના બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઉમેદવારે નોંધણી ફોર્મમાં તમામ વિગતો ધ્યાનથી વાંચીને ભરવાની રહેશે.
  • I am not a robot બોક્સ પર ચેક કરો.
  • ત્યારબાદ તમામ માહિતી ચકાસોને ખાતરી કરો કે બધી સાચી છે કે ખોટી.
  • અંતે સબમીટ બટન પર ક્લિક કરો.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો. જેથી તમને ભવિષ્ય ના કોઈ પણ યોજના કે જોબ્સ ની અપડેટ્સ મળતી રહે.

વધુ વાંચો :

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં કરો અરજી અને મેળવો 10 હજાર સુધીનો લાભ

બોરવેલ સબસીડી યોજના 2024: બોરવેલ સ્થાપન માટે ₹50,000 સુધીની સબસીડી મેળવો

કિસાન પરિવહન યોજના: ખેડૂતો માટે દરેક પ્રકારના વાહન ખરીદવા પર મળશે સબસીડી

Leave a comment