પોસ્ટ ઓફીસ પીપીએફ સ્કીમ : મહિને 6000 રૂપિયા ભરો, અને 19,52,740 રૂપિયા મેળવો

WhatsApp Group Join Now

પોસ્ટ ઓફીસ પીપીએફ સ્કીમ : શું તમે પણ ચાહો છો કે તમારી નાની નાની બચત ભવિષ્ય તમારો સહારો બંને ? જો હા તો પોસ્ટ ઓફીસ ની સ્કીમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) સ્કીમ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. આ યોજના ફક્ત તમને તમારા મહેનત ની કમાણી ના પૈસા ને સુરક્ષા જ નહિ પણ તમને તમારા પૈસા નું સારું વ્યાજ પણ આપે છે. અને સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ પણ પ્રકાર નું રિસ્ક પણ નથી, કારણ કે આ એકદમ સરકારી યોજના છે.

પોસ્ટ ઓફીસ પીપીએફ સ્કીમ કેમ છે ખાસ ?

બધા જ લોકોની ઈચ્છા હોય છે પોતાના રૂપિયાની સુરક્ષા ની સાથે સાથે તેમાં સારું વ્યાજ પણ મળે. પીપીએફ સ્કીમ માં તમે દર વર્ષે ફક્ત 500 રૂપિયા થી કરીને 1,50,000 રૂપિયા સુધી જમાં કરાવી શકો છો. તમને આ સ્કીમમાં એ પણ આઝાદી છે કે તમેં આમાં એક સાથે પૈસા જમાં કરાવો છો કે હપ્તા માં. સરકાર તમને દર વર્ષે વ્યાજ આપે છે, જે અત્યાર 7.1% છે. આ વ્યાજ કમ્પાઉન્ડિંગ ના સહારે સમય ની સાથે સાથે વધે છે.

6000 મહીને ભરીને 19,52,740 રૂપિયા કેવી રીતે મળશે?

હવે તમને ઉદાહરણ દ્વારા સમજાવીએ કે તમને ફક્ત મહિને 6000 મહીને ભરીને 19,52,740 રૂપિયા કેવી રીતે મેળવશો. માની લો કે તમે દર મહિને 6000 રૂપિયા આ સ્કીમ માં જમાં કરાવો છો, હવે તમારા એક વર્ષ ના રૂપિયા થયા 72,000. અને જો તમે 15 વર્ષ સુધી આ સ્કીમ માં પૈસા જમાં કરાવો છો તો તમારા 15 વર્ષ ના 19,52,740 રૂપિયા થાય, જેમાં તમારી મૂડી 10,80,000 થાય છે અને તમને તમારું 8,72,740 રૂપિયા વ્યાજ મળે છે. આ વ્યાજ ફક્ત ને ફક્ત તમારું જ છે, આમાં સરકાર કોઈ પણ પ્રકાર નો ટેકસ નથી લેતી.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના : મહિલાઓ ને મળશે 6000 રૂપિયા મહિને, જાણો સંપૂર્ણ પ્રોસેસ

પીપીએફ સ્કીમ ના ફાયદા

પીપીએફ સ્કીમ માં પૈસા જમાં કરાવવાની સુવિધા ખૂબ સરળ છે અને સુવિધાજનક છે. આ ખાતું 15 વર્ષ માટે ખૂલે છો અને તમે ઇચ્છો છો કે આ ખાતું 5-5 વર્ષ માટે આગળ વધે તો તમે તેમ પણ કરી શકો છો. અને જો તમને કોઈ વાર પૈસાની પ્રોબ્લેમ ઊભી થાય છે તો તમે તમારા જમાં કરાવેલ પૈસા માંથી થોડા નીકાળી શકો છો. આ સ્કીમની સૌથી સારી ખાસિયત એ છે કે આ પૈસા માં કોઈ પણ પ્રકાર નો ટેકસ નથી લાગતો આ એકદમ ટેક્સ ફ્રી છે. જ્યારે તમે sip કે શેર માર્કેટ માં રોકાણ કરો છો તો સરકાર તેમાં ઘણો ટેક્સ લેતી હોય છે પણ આ સ્કીમ એક દમ ટેકસ ફ્રી છે. આ યોજન એવા લોકો માટે બેસ્ટ છે જેઓ તેમના પૈસા ને સુરક્ષીત પણ રાખવા માંગે છે. અને સારું વ્યાજ પણ મેળવવા માંગે છે.

શું આ યોજના તમારા માટે બેસ્ટ છે ?

વિચારો, ભવિષ્ય માં આ યોજના તમને કેટલી કામ આવી શકે છે જે ફક્ત તમારી બચત ને સુરક્ષીત જ નહિ પણ તેમાં તમને સારું વ્યાજ પણ આપે છે. આ યોજના ખાસ એવા લોકો માટે છે જે બાળકો નું ભવિષ્ય, ઘર ની જરૂરીયાત, અથવા તો રિટાયરમેન્ટ ની પ્લાનિંગ કરી રહ્યા છે. આ સ્કીમ હેઠળ સરકાર તમારી પાસે કોઈ પણ પ્રકાર નો ટેકસ પણ નથી લેતી તમે જેટલા જમાં કરાવ્યા છે અને તમારા જમાં કરાવેલ પૈસા નું જેટલું વ્યાજ થાય છે તે તમને મળે છે.

પીપીએફ ખાતું કેવી રીતે ખોલવું ?

પીપીએફ સ્કીમમાં ખાતું ખોલાવું એકદમ સરળ છે તમારે પીપીએફ નું ખાતું ખોલાવવા માટે તમારા નજીક ના પોસ્ટ ઓફીસએ જવાનું રહેશે. પોસ્ટ ઓફીસએ જઈને એક ફોર્મ ભરવાનું છે અને તમે જેટલા પૈસા જમા કરાવવા માંગો છો તે ભરવાના છે. ત્યાર બાદ તમે ચાહો તો મહિને, 3 મહિને અથવા તો વર્ષ માં એકવાર ma પૈસા જમા કરાવી શકો છો.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને join કરો જેથી તમને ભવિષ્યમાં આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વર્ષે 330 રૂપિયા ભરો અને 2 લાખ મેળવો

કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા 75000 ની સહાય

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ દર મહિને ₹8,000 આપવામાં આવશે ફોર્મ ભરવા માટે જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Leave a comment