Dimensity 7300 Energy SoC સાથે Realme 13 5G સિરીઝ 29 ઓગસ્ટે થશે ભારતમાં લોન્ચ!

WhatsApp Group Join Now

Realme 13 5G : રિયલમી કંપનીએ ટ્વીટ કરીને પુષ્ટિ કરી છે કે તે 29 ઓગસ્ટ એ Realme 13 5G ને લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સીરીઝ માં બે સ્માર્ટફોન જોવા મળશે જેમા Realme 13 અને Realme 13+, Realme 13 સીરીઝ માં એટ્રેક્ટીવ ડિઝાઈન અને કૅમેરા જોવા મળશે સાથે ઘણા રસપદ AI tools પણ આપવામાં આવશે. કંપની એ આ સ્માર્ટફોન વિશે જાણકારી આપી છે તો ચાલો તમને જણાવી દઇએ.

Dimensity 7300 Energy SoC સાથે Realme 13 5G સિરીઝ 29 ઓગસ્ટે થશે ભારતમાં લોન્ચ!
Realme 13 Plus 5G

Realme 13 5G સીરીઝ એક્સપેક્ટેડ ફિચર્સ

કંપની એ ટ્વીટ કરીને જણાવ્યું હતું તે Realme 13 સીરીઝ ને 29 ઓગસ્ટ બપોરે 12 વાગે લોન્ચ કરશે, આ સ્માર્ટફોન MediaTek Dimensity 7300 એનર્જી ચિપસેટ દ્વારા સંચાલિત થશે, જેથી આ સ્માર્ટફોનમાં આ સુવિદ્યા આપનાર પ્રથમ સ્માર્ટફોન હસે. આ નવા ચિપસેટે AnTuTu બેન્ચમાર્ક પર કથિત રીતે 7,50,000 પોઇન્ટ મેળવ્યા છે.

Realme 13+ માં 6.67 ઈંચ ની ફુલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવે તેવી સંભાવના છે, જ્યારે વેનીલા વેરીઅન્ટ પર 6.72 ઈંચ ની LTPS ડિસ્પ્લે જોવા મળી શકે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 14 પર આધારિત Realme UI 5 પર ચાલે તેવી શક્યતા છે.

આ પણ વાંચોMoto G45 5G : મોટોરોલાનો બજેટ 5G સ્માર્ટફોન 21 ઓગસ્ટનો થશે લોન્ચ

Realme ની આ સિરીઝમાં 6GB, 8GB, 12GB અને 16GB RAM વિકલ્પો આપવામાં આવશે, જ્યારે 128GB, 256GB, 512GB અને 1TB સ્ટોરેજ વિકલ્પો જોવ મળી શકે છે.

આ સ્માર્ટફોન માં મુખ્ય કેમેરો 50 મેગા પિક્સેલ નો અને સેકન્ડરી કેમેરો 2 મેગા પિક્સેલ નો જોવા મળી શકે છે આમ , આ સ્માર્ટફોન ડ્યુઅલ રીઅર કૅમેરા સેટઅપ સાથે જોવા મળી શકે છે. જ્યારે ફ્રન્ટ પર Realme 13 અને Realme 13+ માં 16 મેગા પિક્સેલ નો સેલ્ફી કેમેરો જોવા મળી શકે છે. આ વખતે પણ આપણને ગોળાકાર આકારના કૅમેરા ની ડિઝાઈન જોવા મળશે.

Realme 13 અને Realme 13+ પર 4880mAh ની બેટરી આપવામાં આવી શકે છે. આ સીરીઝ બે ઓપ્શન કલર માં ઉપલબ્ધ હસે જેમ – લીલો અને સોનેરી.

Realme 13 5G કિંમત અને ઉપલબ્ધતા

કંપની એ ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યુ છે કે તે realme 13 5G અને Realme 13+ 5G ને 29 ઓગસ્ટે બપોરે 12 વાગે લોન્ચ કરશે. કંપની હજૂ સુધી કોઈ જાણકારી આપી નથી કે આ બંને સ્માર્ટફોન ની કિંમત શું રહેશે લોન્ચ થયા બાદ જ કિંમત જાણવા મળશે. જ્યારે ઉપલબ્ધતા વિશે જણાવી દઈએ કે આ સ્માર્ટફોન 29 ઓગષ્ટના બપોરે 12 વાગ્યાથી તેમના ઓફિસિયલ સ્ટોર તથા એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ રહેશે.

અમારા આવા જ સાચા અને સચોટ સમાચાર વાચવા માંગતા હોય તો તમે અમારા whatasap group ને જોઇન કરી શકો છો જેમાં અમે તમને ટેક, ટ્રેડિંગ, સરકારી યોજના, નોકરી, ઓટોમોબાઇલ અને હવામાન વિશે ની માહિતી આપી એ છીએ.

વધુ વાંચો : 

ફ્રી સાઇકલ યોજના 2024 || સાયકલ ખરીદવા માટે સરકાર આપશે ₹2700 ની સહાય, જાણો કઈ રીતે?

Mahindra Thar Roxx ને બુક કરતા પહેલા જાણી લો તેના વેરીઅન્ટ વાઇજ ફીચર્સ અને કિંમત !

Vivo V40 VS Realme GT 6T : કયો સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ છે અહી જાણો !

Leave a comment