Samachar: વડોદરા એરપોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી! પોલીસ તંત્ર થયું એલર્ટ
Samachar:- નમસ્કાર મિત્રો વડોદરા એરપોર્ટને બોમથી ઉડાવી દેવાની મળી ધમકી. સીઆઇએસએફ ઇમેલ પર મળેલા એક ઇમેલથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કારણ કે આ એક બહુ જ મોટી ધમકી ગણી શકાય છે. તે ઈમેલમાં દ્વારા જણાવવામાં આવ્યું કે એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે ધમકી મળતાની સાથે જ પોલીસ સહિત વિવિધ એક્શન મોડ ઉપર આવી ગઈ છે.
ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢવા પોલીસ તૈનાત
ગુજરાતમાં હાલ નવરાત્રી નો સમય ચાલી રહ્યો છે એવામાં લોકો ગરબાના તાલે રમવામાં મગ્ન રહે છે, ગુજરાત પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત હોય છે આવા સમય બચે અત્યારે વડોદરા એરપોર્ટને બૂમથી ઉડાવી દેવાની ધમકી મળે છે ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢવા પોલીસ કવાયત શરૂ કરી છે આ સાથે જ સાબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પહેલા પણ મળી હતી ધમકી!
મિત્રો થોડા મહિના પહેલાં પણ વડોદરા એરપોર્ટને આ જ રીતે બુમથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને તે સમયે પણ બોમ્બ સ્કોર્દ અને ડોગ સ્કોર્ડ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયે પણ એરપોર્ટ પરથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી ત્યારે હવે ફરી વડોદરા એરપોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની કેમકે મળતા તંત્ર ફરીથી દોડતું થઈ ગયું છે આ સાથે જ એરપોર્ટ ખાતે ચુસ્ત બંદોબસ્ત અને પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે.
એરપોર્ટ ઉપર અનેક લોકો આવતા હોય છે જેથી જો કોઈ પણ એવી ઘટના બને તો સૌથી વધુ એરપોર્ટ ઉપર નુકસાન બનતું હોય છે એટલા માટે જ ત્યાં સૌથી વધુ સિક્યુરિટી રાખવામાં આવતી હોય છે.
જો મિત્રો તમે આ રીતે નવા સમાચાર વાંચવા માંગતા હોય તો અત્યારે જ અમારા whatsapp Group ને જોઇન કરો.
Disclaimer:- અહીં આપેલી માહિતી અમે સોશિયલ મીડિયાના આધારે આપી છે આ કોઈપણ માહિતીનું Vital khabar ન્યુઝ પુષ્ટિ કરતું નથી. અહીં અમે જે પણ માહિતી આપી છે તે તમારા જાણવા માટે છે અને અમે આ માહિતી સોશિયલ મીડિયા ઉપરથી મેળવી છે.

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે