Samsung galaxy F15 5G ભારત માં Launched, જુઓ શું છે કિંમત અને specifications

WhatsApp Group Join Now

Samsung galaxy F15 5G Launched : સેમસંગ એ ભારત માં પોતાનું નવું veriant કાલે લૉન્ચ કર્યું છે. જેમાં તમને અદભુત ડિસ્પ્લે, 128GB ની સ્ટોરેજ, અને બીજું ઘણું બધું જોવા  મળશે. દોસ્તો, આજ ના આ લેખ માં અમે તમને galaxy F15 5G ની કિમત અને specifications વિશે સંપૂર્ણ જાણકારી આપીશું. એટલે આ લેખ ને અંત સુધી વાંચજો.

Samsung galaxy F15 5G Specifications and price ,

સેમસંગ ગેલેક્સી એ કાલે galaxy F15 ને લોન્ચ કર્યો છે. જેની કિંમત ફક્ત 14,499 છે, જેમાં તમને ખૂબ બધા ફીચર આપવામાં આવ્યા છે જે તમે નીચે દેખી શકો છો.

Samsung galaxy F15 5G Specifications :

સેમસંગ ગેલેક્સી F15 માં 6.5 full HD+ sAMOLED display આપવામાં આવ્યું છે. અને આમાં MediaTek Dimensity 6100+ processor સાથે 6GB RAM અને 128GB ની સ્ટોરેજ આપવામાં આવી છે.

Galaxy F15 5G ત્રણ કલર અને બે RAM માં મળશે જેમાં ગ્રૂવી વાયોલેટ 6GB RAM અને 128GB સ્ટોરેજ, ઝેઝી ગ્રીન અને એસ બ્લેક 4GB RAM અને 128GB સ્ટોરેજ ની સાથે મળશે.

Samsung galaxy F15 Display

આ સ્માર્ટફોન માં 6.5-ઇંચની super AMOLED display, 2340 x 1080 pixels resolution અને 90Hz refresh rate આપવામા આવ્યો છે. અને આ ડિસ્પ્લે HD ગેમ ને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો : Vivo T3x Launched In India : શું છે કિંમત અને specifications ?

Samsung galaxy F15 RAM and Storage

RAM અને સ્ટોરેજ ની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં પહેલા બે ઓપ્શન માં RAM અને સ્ટોરેજ આપવામાં આવતી હતી જે હવે ત્રણ ઓપ્શન માં આપવા માં આવશે. જેમાં 4GB RAM + 128GB storage, 6GB RAM + 128GB storage અને 8GB RAM + 128GB storage આપવામા આવશે. જે 1TB સુધી expandable કરી શક્શો.

Samsung galaxy F15 Camera

Galaxy F15 માં તમને ત્રીપલ કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં બેક કેમેરા માં 50MP + 5MP + 2MP ના કેમેરા આપવા માં આવ્યાં છે. જ્યારે સેલ્ફી અને વિડિયો કોલ માટે 13MP નો ફ્રન્ટ કેમેરો આપવા માં આવ્યો છે.

Samsung galaxy F15 Battery

આ સ્માર્ટફોન માં 6000mAh ની લિથિયમ આયન ની બેટરી આપવામાં આવી છે જે બાકી સ્માર્ટફોન ની બેટરી કરતા મોટી છે. અને આ મોબાઈલ ફોન માં Type-C USB પોર્ટ આપવામાં આવ્યો છે.

જ્યારે આના બાકી feature ની વાત કરવા આવે તો, Bluetooth 5.3, GPRS, wifi, અને 5G, 4G, 3G, 2G ની કનેક્ટીવિટી આપવા માં આવી છે.

આજ ના આ લેખ માં અમે તમને samsung galaxy F15 5G ની price અને specifications વિશે જણાવ્યુ છે. જો તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરીને પૂછી શકો છો. આવીજ ટેક related ન્યૂઝ માટે vitalkhabar.com સાથે જોડાઈ રહો.

 

વધુ વાંચો : 

Paytm UPI Users : Paytm યુઝર્સ ને આપવા માં આવશે નવુ UPI ID, જાણો કેવી રીતે લેશો નવુ upi id

Bandhan Bank Bharti 2024 I બંધન બેન્ક માં 10 પાસ ઉપર 7100 જગ્યાની ભરતી આવી

 

 

1 thought on “Samsung galaxy F15 5G ભારત માં Launched, જુઓ શું છે કિંમત અને specifications”

Leave a comment