SBI Bharti : એસબીઆઇ બેન્ક માં આવી મોટી ભરતી જાણો સંપૂર્ણ માહિતી, આ રીતે કરો અરજી

WhatsApp Group Join Now

SBI Bharti: નમસ્કાર મિત્રો એસબીઆઇ બેન્ક દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં જે પણ ઈચ્છુક ઉમેદવારો છે તે પોતાની અરજી કરી શકે છે, જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માટે ઈચ્છુક છે તે પોતાની અરજી ઓનલાઇન કરી શકે છે, આ લેખમાં એસબીઆઇ બેન્ક માં આવેલી ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો, અહીં અમે તમને આજે કઈ રીતે કરવી આવશ્યક દસ્તાવેજો કયા છે અને શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવી છે આ ભરતી માટે તે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચતા રહો.

SBI Bharti માટે શૈક્ષણિક લાયકાત 

હવે મિત્રો એસબીઆઇ બેન્ક દ્વારા અલગ અલગ પદો ઉપર ભરતી કરવામાં આવી છે એટલા માટે અલગ અલગ પદ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત પણ રાખવામાં આવી છે એટલે જો તમે શૈક્ષણિક લાયકાત વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમે ઓફિસિયલ નોટિફિકેશન ને સંપૂર્ણ વાંચી શકો છો જ્યાં તમને શૈક્ષણિક લાયકાત વિશે માહિતી મળી જશે.

આ વાંચો:- Roadways Data Entry Operator Vacancy : રોડવેજ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2024, અરજી પ્રક્રિયા શરૂ !

એસબીઆઇ બેન્ક ભરતી માટે વય મર્યાદા 

આ sbi ની બેન્ક ભરતી માટે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો તેમના ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ઉંમર મર્યાદા 25 વર્ષથી લઈને 35 વર્ષ સુધી રાખવામાં આવી છે એટલે કે જે પણ ઉમેદવારો 25 વર્ષથી વધુ ઉમરના છે અને 35 વર્ષથી ઓછી ઉમરના છે તે ઉમેદવારો આપ ભરતી માટે અરજી કરી શકે છે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો જેની લીંક તમને નીચે મળી જશે.

અરજી કરવા માટે ફી

જે પણ ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવે છે તેમને આ ભરતી માટે અરજી કરવા 750 રૂપિયા ફી ભરવાની રહેશે, ઓબીસી એસસી અને એસટી વર્ગના લોકોને અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.

આ વાંચો:-રેલવે વિભાગ ભરતી : 11 હજારથી વધુ જગ્યાઓ ઉપર રેલવેમાં ભરતી, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

અરજી કઈ રીતે કરવી? 

હવે જે પણ ઉમેદવારો એસબીઆઇ બેન્ક ભરતીમાં પોતાની અરજી કરવા માંગે છે પરંતુ તેમના મનમાં સૌથી મોટો સવાલ હશે કે આ ભરતી માટે અરજી કઈ રીતે કરી શકાય. તો મિત્રો સૌપ્રથમ તમારે તેમની ઓફિસિયલ વેબસાઈટમાં ઓપન કરવાની છે અને ત્યાં તમને ઓપ્શન મળી જશે ત્યારબાદ તમને જે પણ તમારી માહિતી પૂછે તે લખવાની રહેશે ત્યારબાદ તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમે પણ એસબીઆઇ બેન્કમાં ઓનલાઇન અરજી કરી શકો છો.

Leave a comment