આજનું હવામાન વિભાગની આગાહી :- તમારા શહેરમાં વરસાદ પડશે કે નહીં, અહીં જાણો સંપૂર્ણ માહિતી
નમસ્કાર મિત્રો આજે ફરીવાર અમે તમને આજના લેખમાં હવામાન વિભાગે કેવી આગાહી આપી તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ, હવામાન વિભાગે આગામી છ દિવસ પણ ગુજરાત રાજ્ય ના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેવું જણાવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે હળવા થી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, આ વરસાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પડે તેવી સંભાવના કરવામાં આવી છે.
આ વાંચો :- દરેક વિદ્યાર્થીઓની ગણવેશ માટે 900 રૂપિયાની સહાય મળશે જાણો કઈ રીતે?
ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છુટા છવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડે રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેવું જણાવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે હળવા થી સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
ક્યાં વરસાદ આવશે? : હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ યાદવે સોમવારે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છુટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી કરી છે, તેના સિવાય સાબરકાંઠા અરાવલી ખેડા આણંદ પંચમહાલ અમદાવાદ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેની સાથે સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ માં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ૧૧ જુનના વરસાદના મેપ પ્રમાણે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ વલસાડ નવસારી તાપી દમણ દાદરા નગર હવેલી અમરેલી જુનાગઢ ભાવનગર ગીર સોમનાથમાં છુટા છવાયા સ્થળ ઉપર ગાજવીજ સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
આ વાંચો :-તમારા શહેર કે વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ, અહીં જાણો આજનું હવામાન 2024
આશા રાખે તેમને જણાવ્યું છે કે 12 અને 13મી એ જૂની છૂટાછેડા સ્થળો પર સામાન્ય વરસાદ થઈ શકે છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી વલસાડ દાદરા નગર હવેલી દમણ જુનાગઢ અમરેલી વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે 12 જૂનના વરસાદના મેપ પ્રમાણે નર્મદા સુરત ડાંગ નવસારી વગેરે સ્થળો પર ગાજવીજ સુધી વરસાદ જોવા મળે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 13 જુનના દિવસે વરસાદના મેં પ્રમાણે નર્મદા સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી ભાવનગર અમરેલી માં છૂટાછવાયા સ્થળ ઉપર ગાજવીજ સાથે વરસાદ થશે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.
આ રીતે દરરોજ હવામાન વિશે સમાચાર વાંચવા માટે અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે