Vivo T3x Launched In India : શું છે કિંમત અને specifications ?

WhatsApp Group Join Now

VIVO T3x Launched In India : Vivo કંપની પોતાનો નવો સ્માર્ટફોન vivo T3x ને ભારત ની અંદર લોન્ચ કર્યો છે, જેમાં Snapdragon 6 Gen 1 SoC proccessor, Full HD+ display, અને સાથે 120Hz refresh rate, બીજા ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે. આજ ના આ લેખ માં અમે તમને તેના Features, Price, specifications, અને  availability વિશે જણાવીશું જેથી કરીને આ લેખ ને અંત સુધી વાંચજો.

Vivo T3x Launched In India specifications, vivo T3x Price, vivo T3x Availability, vital khabar

Vivo T3x Specifications

VIVO T3x માં Snapdragon 6 Gen 1 SoC proccessor, 8GB LPDDR4X RAM, 128GB UFS 2.2 ની સ્ટોરેજ આપવામાં આવી છે. અને આ સ્માર્ટફોન ઓપરેટિંગ સીસ્ટમ 14 ના based Android 14 ના લેટેસ્ટ વર્ઝન પર ચાલશે. T3x બે કલર માં જોવા મળશે જેમાં celestial Green અને Crimson Bliss.

આમાં 6.72-inch Full HD LCD display ની સાથે 1080×2408 pixels resolution, 120Hz refresh rate, 1000 nits peak brightness, અને 393 ppi pixel density આપવા આવી છે.

Camera :

આ સ્માર્ટફોન ના camera સાઇડ ની વાત કરીએ તો આમાં  dual rear camera setup, જેમાં 50MP primary sensor અને 2MP sensor. જ્યારે selfie અને video call માટે 8MP નો કેમેરો આપવા માં આવ્યો છે. અને આમાં Type-C port આપવા માં આવ્યો છે.

Battery :

Vivo T3x માં, 6000mAh battery આપવા માં આવી છે જે  44W ના ફાસ્ટ charging ને સપોર્ટ કરશે. અને આની સાથે Super Battery Saver Mode આપવા માં આવ્યો છે. જેના કારણે તમારી બેટરી વધુ ચાલશે.

આમાં કનેક્ટિવિટી માટે 5G connectivity, Wifi, Bluetooth 5.1, GPS, OTG, beidu, Glonass, અને USB Type-C port આપવા માં આવ્યો છે. સાથે side-mounted fingerprint sensor અને dual stereo speakers મળશે.

Vivo T3x India price and Availability  – Vivo T3x કિંમત અને availability

આગળ અમે જણાવ્યું તે મુજબ આ સ્માર્ટફોન બે કલર માં મળશે. જેમાં celestial Green અને Crimson Bliss. સ્માર્ટફોન 3 અલગ અલગ RAM માં available છે. જેમાં તેના 4GB RAM + 128GB Storage વાળા veriant ની કિંમત 13,499, જ્યારે 6GB RAM + 128GB Storage વાળા veriant ની કિંમત 14,999, અને 8GB RAM + 128GB storage વાળા veriant ની કિંમત 16,499 રહેશે.

Vivo T3x 24 એપ્રિલ થી offline રિટેલ સ્ટોર અને flipkart માં ઉપલબ્ઘ થશે જ્યારે ઓનલાઇન માં તે તેના official online store માં ઉપલબ્ધ છે. અને ત્યાંથી તમે આ સ્માર્ટફોન ને ખરીદી શકો છો. અને જે લોકો સ્માર્ટફોન ને ખરીદવા માંગે છે તેમને sbi credit card અને HDFC Credit card પર 1500 રૂપિયા નું discount મળશે.

આજ ના આ લેખ માં અમે vivo T3x ના specifications, features અને price વિશે જણાવ્યું. જો તમને આના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરીને પૂછી શકો છો. આવી જ લેટેસ્ટ ટેક releted જાણકારી માટે vitalkhabar.com સાથે  જોડાઈ ને રહો.

વધુ વાંચો : 

આ ફોન ની અંદર તમને મળશે 16GB RAM અને 1TB સુઘી ની સ્ટોરેજ, જાણો કયો છે ફોન અને શું છે કીમત અને વિશિષ્ટતા ?

Mobile Hacking : હેકિંગ થી બચવા ના 5 ઉપાયો ! ક્યારેય નઈ થાય હેક

Tata scholarship Yojana 2024 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા, જલ્દી આવેદન કરો

Leave a comment