Categories: TechTrending

Vivo V30e Launch Date Confirm : વિવો નો નવો ફોન આ દિવસે થશે લોન્ચ ! જાણો શું રહેશે કિંમત અને specs,

Vivo V30e Launch : વિવો કંપની ના v સીરીઝ નું નવું વેરિઅન્ટ લોન્ચ થવા જઈ રહ્યું છે જેનું નામ vivo V30e છે. જેને વિવો 2 મે ના રોજ લોન્ચ કરશે. વિવો ભારતીય માર્કેટ માં છેલ્લા 2 મહિના પછી નવુ વેરીઅન્ટ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં તમને ઘણા બધા ફીચર આપવા માં આવ્યા છે. તો ચાલો જાણીએ શું રહેશે vivo V30e ની કિંમત, ફીચર અને સ્પીસીફિક્શન.

વિવો કંપની દ્વારા હાલ માં જ અનાઉન્સ કરવામાં માં આવ્યું છે કે તેમનો નવો સ્માર્ટફોન ને ભારતીય માર્કેટ માં 2 મૈ ના રોજ 12 વાગે લોંચ કરશે. આ સ્માર્ટફોન માં 5500mAh બેટરી અને બીજા અદભુત ફીચર આપવા માં આવ્યા છે.

Vivo T30E specifications

Vivo V30e બે કલર ના ઓપ્શન માં જોવા મળશે : વેલ્વેટ બ્લેક અને સિલ્ક બ્લૂ. આ સ્માર્ટફોન માં રાઉન્ડ કેમેરા મોડ્યુલ આપવા માં આવ્યા છે જે હાલ ના Realme 12 અને oneplus 12 ની સીરીઝ માં જોવા મળે છે. વિવો વી30ઇ ફ્રન્ટ માં ultra slim 3D curved display અને સ્માર્ટ કલર ટેમ્પરેચર એડજેસ્ટમેટ ની સુવિધા સાથે લૉન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન માં dual rear camera setup ની સાથે 50MP Sony IMX882 સેન્સર અને સેકન્ડરી સેન્સર માં aura light જોવા મળશે.

Skip to PDF content

સેલ્ફી અને વિડિયો કોલીંગ ની સંપૂર્ણ આવશ્કયતાઓ ને પૂર્ણ કરવા માટે વિવો એ આગળ ના ભાગ માં 50MP નો કેમેરો આપવામાં આવશે. જે આઈ ઓટો ફોકસ શૂટર હશે.

આ પણ વાંચો : Boat Storm Call 3 : boat એ લોન્ચ કરી નવી સ્માર્ટવોચ જેની કિંમત માત્ર 1099 !

ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, વિવો વી30e માં 6.78 ઇંચ ની fHD+ AMOLED display ની સાથે 120Hz રીફ્રેશ રેટ જોવા મળી શકે છે. અને આ સ્માર્ટફોન માં Qualcomm Snapdragon 6 Gen 1 chipset પ્રોસેસર આપવામાં આવી શકે છે આની સાથે 8GB RAM અને 256GB સ્ટોરેજ જોવા મળી શકે છે. એવું અનુમાન લગાવવા માં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન માં એન્ડ્રોઇડ 14 ની ઓપરેટિંગ સિસ્ટમ ની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

Vivo V30e Expected Price and Availability

વિવો એ અધી સુધી Vivo V30e ની કિંમત વિશે કોઈ જાહેરાત કરી નથી. પરંતું જ્યારે વિવો નો V29e લૉન્ચ કરવામાં આવ્યો હતો ત્યારે તેની કિંમત 28,999 હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિવો ના આ સ્માર્ટ ફોન ની કિંમત ભારતમાં 30,000 હજાર થી નીચે હોઈ શકે છે.

અને આ ફોન ની ઉપ્લબ્ધતા ની વાત કરીએ તો 2 મે ના 12 વાગે થી આ સ્માર્ટ ફોન ઓનલાઇન તેમની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ હસે અને તમે આ ફોન ને ખરીદી શકો છો. 

આજ ના આ લેખ માં અમે તમને vivo 30e વિશે સંપૂર્ણ જાણકારી આપી છે. જો તમને અમારો આ લેખ સારો લાગ્યો હોય તો તમે અમને comment કરી શકો. અને આવી જ ટેક related ન્યૂઝ માટે vitalkhabar.com સાથે જોડાઈ રહો.

વધુ વાંચો :

વૃદ્ધ પેન્શન યોજના 2024 | ઇન્દિરા ગાંધી યોજના હેઠળ દરેક વૃદ્ધ વ્યક્તિને દર મહિને 1250 રૂપિયા મળશે

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટ માં, તમને મળશે 3000 રૂપિયા જાણો કઈ રીતે મળશે પૈસા?

Hero Karizma XMR : હીરો નું આ બાઈક માર્કેટ માં મચાવી રહ્યું છે તુફાન…

Recent Posts

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…

3 weeks ago

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

2 months ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

2 months ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

2 months ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

3 months ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

3 months ago