વિદ્યાર્થી મિત્રો તમે બહુ જ સમયથી ધોરણ 12 રિઝલ્ટ ની રાહ જોઈને બેઠા હતા, દરેક વિદ્યાર્થીઓના મનમાં સવાલ હતો કે ક્યારે આવશે રીઝલ્ટ,
પરંતુ હવે તમારા માટે ખુશ ખબર આવી ગઈ છે જીએસઇબી દ્વારા ઓફિસિયલ પરિપત્ર બહાર પાડવામાં આવી ગયો છે કે ધોરણ 12 નું રિઝલ્ટ આજે સવારે 9 વાગે જાહેર કરવામાં આવશે
બોર્ડ દ્વારા ઓફિસિયલ પરિપત્ર કાલે તેમની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતી કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેનું આજે સવારે 9 વાગે રીઝલ્ટ જાહેર કરવામાં આવશે,
બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ મુખ્યત્વે તમે બે રીતે જોઈ શકો છો, પ્રથમ રીતે તમે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને અને બીજી
બીજી રીત તમે બોર્ડનું whatsapp નંબર ઉપર જઈને તમારું રિઝલ્ટ જોઈ શકો છો,
વિદ્યાર્થી મિત્રો જો તમને હજી સુધી ધોરણ 12 રિઝલ્ટ કઈ રીતે જોવું તેના વિશે માહિતી ના હોય તો તમે અહીં તેના વિશે જાણી શકો છો, સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની છે, gseb.org
ત્યાર બાદ તમારે તમારો સીટ નંબર નાખવાનો રહેશે પછી તમે તમારુ results જોઈ શકો
વોટસઅપ માં results દેખવા માટે તમારે ગુજરાત બોર્ડ નો આપવામાં આવેલ નંબર 6357300971 સેવ કરવાનો છે. ત્યાર બાદ તમને સીટ નંબર પૂછશે પછી તમે તમારો સીટ નંબર એન્ટર કરીને result જોઈ શકો છો