સોશિયલ મીડિયા રિપોર્ટના આધારે એવું જણાવવામાં આવે છે કે 25 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ જાહેર થઈ શકે છે.

ધોરણ 10 અને 12 ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ હતી અને 29 માટે પૂર્ણ થઈ હતી

વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા હાલમાં આપી છે તેમના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે,