પોલીસ ભરતી નો કાર્યક્રમ આવી ગયો, ક્યારે આવશે પરીક્ષા જાણો અહીં સંપૂર્ણ માહિતી.

દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ હશે કે અત્યારે પોલીસ ભરતી માટે આવેદન પ્રક્રિયા શરૂ છે.

પોલીસ ભરતી માટે આવેદન પ્રક્રિયા તે એક એપ્રિલ થી શરૂ થઈ હતી અને તે 30 એપ્રિલ સુધી ચાલુ રહેવાની છે.

પોલીસ ભરતી માટે શારીરિક ટેસ્ટ નવેમ્બર ડિસેમ્બર 2024 માં યોજાઇ શકે છે.

શારીરિક કસોટી નું પરિણામ જાન્યુઆરી 2025 માં આવી શકે છે.

પોલીસ ભરતી માટેની લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી 2025 યોજાઇ શકે છે.

 લેખિત પરીક્ષાનું પરિણામ માર્ચ 2025 માં જાહેર થવાની શક્યતા છે. 

પોલીસ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો.