આ બાઈક માં લિકવિડ કુલેડ 373cc BS6 એન્જિન આપવા માં આવ્યું છે જે 39.4 bhp પાવર અને 35Nm Torque વિકસાવે છે.
6 ગિયર બોક્સ ટ્રાન્સમિશન આપવામાં માં આવ્યું છે. જેમાં 5 ગિયર ઉપર અને 1 નીચે પડે છે.
આગળ અને પાછળ ના ટાયર માં ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે.
બાઇક ના ફીચર ની વાત કરીએ તો આમ ઘણા પ્રકાર ના ફીચર આપવામાં આવ્યા છે જેમ કે ડિજીટલ ઓડો મીટર, ડિજિટલ ઇન્સ્ત્રુંમેન્ટ કંસોલ, ડિજિટલ સ્પિડો મીટર આપવામાં આવ્યા છે.
સ્માર્ટફોન કનેક્ટિવિટી, કોલ અને એસએમએસ નોટીફિકેશન એલર્ટ, gps અને નેવીગેશન જેવા સ્માર્ટ ફીચર અને એલઈડી હેડ લાઈટ, એલઈડી સિગ્નલ લાઈટ, એલઈડી તેલ લાઈટ અને યુએસબી ચાર્જિગ પોર્ટ આપવામાં આવ્યો છે.
બાઇક ચાર કલર માં દેખવા મળશે : ઇબોની બ્લેક, ગલોસી રેસિંગ રેડ, મેટાલિક પિયલ વ્હાઇટ અને પેવટર ગ્રે.
આ બાઈક ની કિંમત ની વાત કરીયે તો સૌથી વધુ બેંગલુરુ માં 2,43,892 અને સૌથી ઓછી અમદાવાદ માં 2,17,364 છે.
વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો