અહીં તમને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ટોપર વિદ્યાર્થીઓના નામ જાણવા મળશે.

સૌપ્રથમ આપણે વિજ્ઞાન પ્રવાહના ટોપર વિદ્યાર્થીઓના નામ જાણીએ.

આ ટોપર વિદ્યાર્થીઓના લિસ્ટ માં નંબર 3 ઉપર જીજ્ઞેશ સોલંકી છે જેમને (99.56%) છે, કે ગાંધીનગરના નિવાસી છે.

નંબર બે ઉપર ઈશા મહેતા (99.67%) છે જે ભાવનગરના રહેવાસી છે.

નંબર એક ઉપર ધ્રુવ પટેલ છે જેમને (99.71%) છે તે રાજકોટના રહેવાસી છે.

સામાન્ય પ્રવાહમાં ટોપર વિદ્યાર્થીઓમાં નંબર ત્રણ ઉપર દિવ્યા ઠાકર (99.50%) જે વડોદરા ના રહેવાસી છે.

નંબર બીજા ઉપર ભાવિશા પટેલ જેમને (99.75%) જે અમદાવાદમાં રહેવાસી છે.

નંબર એક ઉપર ગીતા રાજપૂત છે જેમને (99.83%) જે સુરતના રહેવાસી છે.