મિત્રો સોનાના ભાવમાં દરરોજ વધારો કે ઘટાડો થતો હોય છે એવા ઘણા લોકોને સવાલ હોય છે કે આજે સોનાનો ભાવ શું છે.
મિત્રો આ સ્ટોરીમાં અમે તમને જણાવવાના છીએ કે આજના દિવસે સોનાનો ભાવ માર્કેટમાં શું ચાલી રહ્યો છે.
આજે તારીખ 15 જુલાઈ 2024 ને સોમવારનો સોનાનો ભાવ શું ચાલી રહ્યું છે ચાલો જાણીએ.
આજના દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ ₹73,234 રૂપિયા છે, અહીં અમે જે તમને ભાવ જણાવ્યું તે સરેરાશ બજાર નો ભાવ છે.
તમારા વિસ્તારમાં સોનાનો ભાવ આનાથી ઓછો પણ હોઈ શકે છે કે આનાથી વધારે પણ હોઈ શકે છે.