જાણો કયા કારણોસર ગૂગલ google one VPN service ને 20 જૂન થી બંધ કરી રહી છે
Google એ હાલમાં જ જાહેરાત કરી છે કે google one VPN સેવા ને 20 જૂન થી બંધ કરશે
ટેક જાયન્ટે અગાઉ એપ્રિલ માં આ શટડાઉન નો સંકેત આપતા જણાવ્યુ હતુ કે Google VPN સેવા ને આગામી મહિના માં બંધ કરશે.
ઓક્ટોમ્બર 2020 માં આ સેવા ને ચાલુ કરવા આવી હતી જેને ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યાર પછી હવે ગૂગલ આ સેવા ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે
ગૂગલ પોતાના VPN યૂઝર્સ ને ટુંક સમય ની અંદર બંધ થનારી VPN સર્વિસ થી દૂર થવામાં મદદ કરી રહ્યું છે
ગૂગલએ macOS અને Windows સિસ્ટમ માંથી google one VPN સેવા ને કેવી રીતે અનઇન્સ્ટોલ કરવી અને IOS અને ANDROID ડીવાઈસ માંથી પ્રોફાઈલ ને કેવી રીતે દૂર કરવી તે અંગે ગૂગલ મદદ કરી રહ્યું છે
ગૂગલ કંપની તેની ચાલી રહેલી google FI VPN સર્વિસ ને ચાલુ રાખવા માંગે છે જેના કારણે તે google one VPN સર્વિસ ને બંધ કરી રહી છે
Google one VPN સેવા બંધ થવાથી ભારતીય યુઝર્સને કોઈ નુકશાન કે અસર નહિ થાય કારણ કે google one VPN સેવા ભારત ક્યારેય લોન્ચ જ નથી કરવામાં આવી