આ સ્માર્ટફોન માં મળશે 12GB RAM અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત અને spec

Infinix GT 20 Pro માં 6.78 ઇંચ ની FHD+ AMOLED ડિસ્પ્લે ની સાથે 144 રીફ્રેશ રેટ 1300 નીટશ પિક બ્રાઇટનેસ અને 1080X2436 પિક્સેલ resolution જોવા મળશે.

આમાં ટ્રિપ્લ રીર કૅમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેમાં 108 મેગા પિક્સેલ નો મેઈન કૅમેરા ની સાથે Quad-LED flash, HDR, ane panorama જેવા ફીચર આપવામાં આવ્યો છે

જ્યારે સેલ્ફી અને વિડિયો કોલ માટે 32 મેગા પિક્સેલ નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

GT 20 Pro ની બેટરી ની વાત કરીએ તો આમાં 5000mAh ની નોન રેમોવેબલ બેટરી આપવામાં આવી છે જે 45W ના wired ચાર્જર ને સપોર્ટ કરે છે

ગરમી નું સંચાલન ઓછું કરવા માટે આ સ્માર્ટફોન માં ઇન્ફીનિક્સ માલિકી ની વીસી ચેમ્બર કૂલિંગ ટેકનોલોજી આપવા માં આવી છે

MediaTek Dimensity 8200 ultimate chipset, અને આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઇઝ્ડ XOS 14 પર કામ કરશે.12GB LPDDR5X RAM અને 256GB OFC3.1 સ્ટોરેજ રહેશે.

આ સ્માર્ટફોન 21 may નો લોન્ચ થસે, અને આ એક મધ્યમ શ્રેણી નો સ્માર્ટફોન રહેશે. જેની કિંમત ની વાત કરીએ તો આની કિમત ભારત માં 25,000 હજાર જેટલી રહેશે.