અત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ ipl 2024 ના ટેબલમાં નંબર એક ઉપર છે.

ગઈકાલે મુંબઈ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ હતી તે મેચમાં કોલકાતા વિજય મેળવ્યો.

ગઈકાલની મેચમાં કોલકાતા મેચ જીત્યા બાદ અત્યારે પ્લે ઓફ માં પહોંચી ગયું છે.

Ipl 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સ પહેલું એવું છે જે સૌ પ્રથમ પ્લે ઓફ માં પહોંચી ગયું છે.

કોલકાતા નાઈટ રાઇડર્સથી અત્યાર સુધી ipl 2024 માં કુલ 12 મેચ રમી છે.

કોલકાતા એ 12 મેચ માંથી નવ મેચમાં જીત મેળવી છે અને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

જો હવે રોયલ રાજસ્થાન પણ એક મેચ જીતે તો તે પણ પ્લેઓફ માં પહોંચી શકે છે.