મુંબઇ ઇન્ડિયન્સની હાર બાદ શું કહ્યું નીતા અંબાણીએ અહીં જાણો સંપૂર્ણ માહિતી - આઈપીએલ 2024
હમણાં થોડા સમય પહેલાં આ ipl સિઝનની છેલ્લી મેચ મુંબઈ ઇન્ડિયન રમ્યું હતું તેમાં પણ તેમને હાર નો સામનો કરવો પડ્યો હતો.
આ મેચ બાદ મુંબઈ ઈન્ડીયન્સ પ્લે ઓફ માંથી બહાર નીકળી ગયું હતું એટલે કે તેમને પ્લે ઓફ માં આવવાના કોઈ પણ ઓપ્શન આવે હતો નહીં.
અત્યારે મુંબઇ ઇન્ડિયન્સની આ આઈપીએલ સીજનની 14 મેચ પૂર્ણ થઈ ગઈ છે.
આ મેચ પૂર્ણ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં નીતા અંબાણી એ પોતાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ ને શું આપી તે અહીં જાણો.
નીતા અંબાણીએ ડ્રેસિંગ રૂમમાં પોતાની ટીમને પ્રોત્સાહન આપ્યું હતું.
અને તેની સાથે પોતાની ટીમને આગળની સિઝનમાં મજબૂત બનવા પણ થોડીક સલાહ આપી હતી.