નેધરલેન્ડ એ T20 world cup 2024 માટે પોતાની ટીમ ની જાહેરાત કરી દીધી છે જેમાં કેપ્ટન સ્કોટ એડવર્ડસ ને રાખવામાં આવ્યા છે
આની સાથે બાસ ડી લીડે અને આર્યન દત પણ નેધરલેન્ડ ટીમ નો હિસ્સો છે.
નેધરલેન્ડ ની ટીમે અનુભવી ખેલાડીઓ ની સાથે યુવા ખેલાડીઓ ને પણ મૌકો આપ્યો છે, પણ બે મહાન ખેલાડીઓ ને ટીમ ની બહાર રાખ્યા છે ઓલરાઉન્ડર રોલ્ફ વાન ડેર મેવે અને કોલિન એકરમેન.
એડવર્ડસને કેપ્ટન બનાવ્યા છે જે એક અનુભવી ખેલાડી છે અને તેમણે સારો રેકોર્ડ પણ બનાવેલ છે તેમને 18 T20 ઇન્ટરનેશનલ ઇનિંગ માં 671 રન બનાવ્યા હતા.
એડવર્ડસ એ 47 વનડે ઇનીંગ માં 1512 રન બનાવ્યા હતા એડવર્ડસ ની સાથે બાસ ડી લીડે પણ ટીમ નો ભાગ છે, તે એક અનુભવી અને ઓલરાઉન્ડર પ્લેયર છે.
નેધરલેન્ડ એ આ વખતે એકરમેન ને ટીમ ની બહાર રાખ્યા છે આ વર્ષે એકરમેન એ એપ્રિલ માં ફસ્ટ ક્લાસ મેચ માં સદી ફટકારી હતી તેમ છતાં આ વખતે નેધરલેન્ડ એ તેમના પર ભરોસો કર્યો નથી અને તેમને ટીમ ની બહાર રાખ્યા છે
આ વખતે નેધરલેન્ડ ની ટીમમાં સ્કોટ એડવર્ડસ, બાસ ડી લીડે, ડેનિયલ ડોરમ, આર્યન દત, લોગાન વાન બીક, ફ્રેડ ક્લાસેન, કાયલ ક્લેઈન,
માઈકલ લેવિટ, પોલ વાન મિકેરેન, મેકસ ઓ'ડાઉડ અને સિચબ્રેટ જેવા ખેલાડીઓ ટીમ માં જોવા મળશે