ઓલા ઇલેક્ટ્રિક એ પોતાની નવી સીરીઝ S1 x ની ડિલિવરી લેવા ની શરૂ કરી દીધી છે. જે સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને જેને 3 બેટરી પેક માં લોન્ચ કરવામાં આવશે.

Ola S1 X ની કિંમત ની વાત કરીએ તો, આમાં તેના 2KWh ની એક્સ શોરૂમ ની કિંમત 69,999, 3kWh 84,999, જયારે 4 kWh ની કિંમત 99,999 રૂપિયા છે

આ સ્કૂટર માં ચાર મોડ આપવામાં આવ્યા છે : ઇકો, નોર્મલ, રાઇડિંગ અને સ્પોર્ટ

આ સ્કૂટર ની ટોપ સ્પીડ 85KMh છે અને આની બેટરી ને ફૂલ ચાર્જ થવામાં 7 કલાક જેટલો સમય લાગે છે

S1X ના 3 kWh ના વેરીઅન્ટ ની ટોપ સ્પીડ 90KMH છે જ્યારે તેના 4 KWh વાળા વેરીઅન્ટ ની ટોપ સ્પીડ પણ 90KMH છે.

ઓલા એ પોતાના બધા સ્કૂટર ની બેટરી પર 8 વર્ષ ની વોરંટી આપી છે.

અને જો તમે ઓલા નું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદો છો તો તમે દરેક મહિને સૌથી વધુ બચત કરી શકો છો

અને જો તમે ઓલા નું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદો છો તો તમે દરેક મહિને સૌથી વધુ બચત કરી શકો છો