શ્રીકાંત ફિલ્મ 10 મેં ના રોજ સિનેમાઘર માં રીલીઝ કરવામાં આવી હતી અને આજે ( ૧૨ મે ) આ ફિલ્મે બીજા દિવસે 6.28 કરોડ ની કમાણી કરી છે
શ્રીકાંત ફિલ્મે પહેલા દિવસે 2.25 કરોડ રૂપિયા ની કમાણી કરી હતી.
શ્રીકાંત ફિલ્મ માં રાજકુમાર રાવ, અલયા એફ, જ્યોતિકા અને શરદ કેલકર મુખ્ય પાત્ર માં જોવા મળે છે.
આ ફિલ્મ ને કૃષ્ણ કુમાર, નિધિ પરમાર અને ભૂષણ કુમાર એ પ્રોડયુસ કરી છે
આ ફિલ્મ માં રાજકુમાર રાવ એ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલા ની ભૂમિકા નિભાવી, જેને આંખ ની કમી હોવા છતાં તેમને પોતાના સપનાઓને સાકાર કર્યા છે
હાલ માં જ રાજકુમાર રાવ એ ન્યૂઝ એજન્સી ANI સાથે ઇન્ટરવ્યુ કર્યું હતું જેમાં રાજકુમાર રાવએ કહ્યું હતું કે " જ્યારે મેં પહેલી વાર તુષાર પાસેથી શ્રીકાંત ની વાર્તા સાંભળી ત્યારે હું ખૂબ ઈમ્પ્રેસ થઈ ગયો,
હું ખૂબ પ્રેરિત થઈ ગયો કે વ્યક્તિ એ આટલું બધું હાંસિલ કર્યું દષ્ટિહિન હોવા છતાં.
ત્યારે મને લાગ્યું કે આ વાર્તા વિશ્વ માં ફેલાવવા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આપણા બધાને જીવન માં પ્રેરણા ની જરૂર છે