લાંબા વર્ષ થી ટીવી પર ચાલી રહેલ સીરિયલ "તારક મહેતા કા ઉલટા ચશ્મા" એ લાખો લોકો ના દિલમાં અલગ જ જગ્યા બનાવેલ છે.

TMKOC ના દરેક કિરદારે ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી છે. અને આ શો ના સૌથી ફેમસ કિરદાર જેઠાલાલ (દિલીપ જોશી) ને તો કોણ નથી ઓળખતુ !

દિલીપ જોશી લાંબા સમય થી મનોરંજન માં કામ કરી રહ્યા છે પરંતુ સૌથી વધુ લોકપ્રિયતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મળી

દિલીપ જોશી સૌથી હાઈએસ્ટ પેડ એક્ટર છે જે દરરોજ લાખો રૂપિયા ચાર્જ કરે છે

કરોડો રૂપિયા ની સંપતિ ના માલિક છે દિલીપ જોશી ! રિપોર્ટ નુ માનીએ તો દિલીપ જોશી ઉર્ફ જેઠાલાલ ની નેટ વર્થ 47 કરોડ રૂપિયા છે.

2023 માં આવેલ "કોઇમોઈ" ની રિપોર્ટ મુજબ દિલીપ જોશી ની નેટ વર્થ છેલ્લા 5 વર્ષ માં 135 ટકા જેટલી વધી છે

દિલીપ જોશી "તારક મહેતા કા ઉલટા ચશ્માં" ના એક એપિસોડ ના 1.5 લાખ રૂપિયા લે છે આમ દિલીપ જોશી ફ્ક્ત એક અઠવાડિયા માં 7.5 લાખ રૂપિયા કમાઈ લે છે

ટીવી સીરીયલ વગર પણ પોતે advertise, બ્રાન્ડ પ્રમોશન અને સોશ્યલ મીડિયા ના જરીયે લાખો રૂપિયા કમાઈ લે છે