કિંમત

વેનીલા V40, 34,999 થી શરૂ થાય છે જે સીધી સ્પર્ધા Realme GT 6T સાથે છે, realme GT 6T જૂન મહિનામાં 30,999 ની પ્રારંભીક કિંમતે લોન્ચ થયો હતો.

પ્રોસેસર

બંને સ્માર્ટફોનમાં AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે,પરંતુ વિવોએ સ્નેપડ્રેગન 7+ જનરલ 3 પસંદ કર્યું છે, જ્યારે Realme એ સ્નેપડ્રેગન 7+ જનરલ પસંદ કર્યું છે, બંને માં અલગ અલગ Qualcomm પ્રોસેસર ની સુવિધા આપે છે

RAM & Storage

વિવો V40 માં 8GB+128GB, 8GB+256GB  આપવામાં આવી છે જ્યારે Realme માં પણ 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB, 12GB+512 સાથે આવે છે , પરંતું બંને ની કિંમત માં તફાવત છે વિવો ની કિંમત 30,999 છે જ્યારે Realme ની કિંમત ફક્ત 30,999

બેટરી

વિવો 5500mAh બેટરી સાથે 80W નું ફાસ્ટ ચાર્જિગ , જ્યારે Realme માં 5500mAh ની બેટરી સાથે 120W નું SuperVOOC ચાર્જિગ આપવામાં આવ્યું છે.

ઓપરેટિંગ સિસ્ટમ

વિવોમાં FunTouch OS સાથે Android 14 , જ્યારે Realme માં Realme UI 5.0 સાથે android 14

મેઈન કૅમેરા

વિવો માં OIS અને ZEISS ઓપ્ટિક સાથે 50MP, જ્યારે Realme માં OIS સાથે 50MP Sony LYT600

બાકીના રીઅર કૅમેરા

વિવોમાં 50MP અલ્ટ્રા વાઈડ, 50MP 2X telephoto જ્યારે Realme માં  8MP Sony IMX355 વાઈડ-એન્ગલ, સ્ટ્રીટ ફોટો  મોડ 4.0

સેલ્ફી કેમેરા

વિવોમાં અને realme માં 32MP ના સેલ્ફી કૅમેરા આપવામાં આવ્યા છે

સોફ્ટવેર અપડેટ

વિવો માં 3 વર્ષ નું OS અપડેટ, અને 4 વર્ષ નું સિક્યોરિટી અપડેટ આપવામાં આવ્યું છે, જ્યારે Realme માં પણ 3 વર્ષ નું OS અપડેટ અને 4 વર્ષ નું સિક્યોરિટી અપડેટ આપવામાં આવ્યું છે.

કલર ઓપ્શન

લોટસ પર્પલ, ટાઇટેનિયમ ગ્રે અને વાદળી, જ્યારે Realme માં સિલ્વર અને રેઝર ગ્રીન

ઉપલબ્ધતા

વિવો V40 19 ઓગસ્ટ થી ઉપલબ્ધ છે જ્યારે Realme GT 6T 29 મે થી ઉપલબ્ધ