Fill in some text
VIVO કંપની ટુંક સમયમાં ભારતીય માર્કેટ માં ફોલ્ડેબલ સ્માર્ટફોન લોંચ કરવા જઈ રહી છે,
પહેલા Vivo fold 2 અને fold+ ફક્ત ચીન પૂરતા જ મર્યાદિત હતા પરંતુ હવે તે ભારતીય માર્કેટ માં પણ જોવા મળશે
Vivo X fold 3 pro specifications ની વાત કરીએ તો આમાં 8.03 ઇંચ AMOLED ડિસ્પ્લે, 120Hz રીફ્રેશ રેટ, 2200 X 2480 પિક્સેલ resulotion અને 4500 nits peak brightne
જ્યારે Qualcomm SM8650-AB Snapdragon 8 Gen 3 chipset આપવામાં આવ્યું છે
આ સ્માર્ટફોન Android 14 ના OriginOS 4 પર based છે
આ ફોલ્ડેબલ સ્માર્ટફોન માં 16GB RAM અને 1TB સુધી ની UFS 4.0 સ્ટોરેજ ઓફર કરે છે.
5700mAh battery આપવામાં આવી છે જે 100W વાયરડ ચાર્જર ને અને 50W વાયરલેસ ચાર્જર ને સપોર્ટ કરશે.
આ ફોલ્ડેબલ સ્માર્ટફોન માં 16GB RAM અને 1TB સુધી ની UFS 4.0 સ્ટોરેજ ઓફર કરે છે.
કેમેરો સાઇડ, ટ્રીપલ રિયર કૅમેરા સેટઅપ ધરાવે છે અને 50MP મેઈન કૅમેરા, અને સેલ્ફી માટે 32MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે