આજે અમે તમારા માટે નવા સ્માર્ટફોન વિશે ની જાણકારી લઈ ને આવ્યા છે જેનું નામ vivo y18 અને y18e છે, જેની કિંમત ફક્ત 7000 હજાર રૂપિયા છે
વિવો y18 અને y18e ના સ્પીસીફિકેશન ની વાત કરીએ તો આમાં તમને 6.56 ઇંચ ની એચડી+ ડિસ્પ્લે, 90Hz રીફ્રેશ રેટ અને 840 nits peak સુધી નું brightness આપવામાં આવ્યું છે
Octa core MediaTek Helio G85 નું પ્રોસેસર આપવામાં માં આવ્યું છે. જે હાલ ના ફંટચ ઓએસ 14 બેઇઝ્ડ એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે.
જ્યારે RAM ની વાત કરીએ આ સ્માર્ટફોન માં 4GB RAM અને 64GB અને 128GB સ્ટોરેજ, જેને માઇક્રો એસડી કાર્ડ નાખી ને 1TB સુધી expand કરી શકો છો.
વિવો વાય18 માં dual rear camera setup આપવામાં આવ્યું છે.જેમાં 50MP અને 13MP નો મેઈન કેમેરો, સેલ્ફી અને વિડિયો કોલ માટે 8MP નો પોર્ટ્રેટ કેમેરો આપવામં આવ્યો છે
5000mAh બેટરી ની સાથે 15w ચાર્જિગ આપવામાં આવ્યું છે. અને બે કલર ઓપ્શન માં ઉપલબધ છે: સ્પેસ બ્લેક અને જેમ ગ્રીન.
Y18 માં સાઇડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવશે જ્યારે y18e માં આપવામાં નઈ આવે.
વિવો વાય18 અને 18ઇ ની કિંમત ની વાત કરીએ તો, 4GB+64 સ્પેસ બ્લેક કલર વાળા y18e ની કિંમત 7,999, 4GB+64GB જેમ ગ્રીન y18 ની કિંમત 8,999 છે, જ્યારે 4GB+128GB સ્પેસ બ્લેક વાય 18 ની કિંમત 9,999 જોવા મળશે
વધુ માહિતી માટે નીચે ક્લિક કરો