ઘણાં સમય થી યસ બેન્ક ના શેર ની કિમત ડાઉન ચાલી રહી હતી પરંતું Q4 ના results ના કારણે શેર ની કિમત માં વધારો જોવા મળ્યો છે.

યસ બેન્ક દ્વારા હાલમાં Paytm સાથે ભાગીદારી કરવામાં માં આવી છે. જેના કારણે તેના શેર ની કિંમત માં વધારો જોવા મળી રહ્યો છે.

29 એપ્રિલ મતલબ કે આજે, ટ્રેડિંગ સેશન માં યસ બેન્ક ના શેર ની કિમત 9% percent જેટલી વધી છે.

શુક્રવાર, 26 એપ્રિલે , યસ બેન્ક ના શેર ની કિમત 25 થી 26 રૂપિયા હતી જે આજે (29 એપ્રિલ) 27.40 રૂપિયા થઈ ગઈ છે.

યસ બેન્કે થોડા સમય પહેલા ક્વાર્ટર results જાહેર કર્યું છે જેમાં ચોખો નફો વાર્ષિક ધોરણે 124% જેટલો વધારો નોંધાવ્યો હતો.