Std 9 all subjects paper solution 2024, ધોરણ 9 ના બધા વિષય ના પેપર અહીથી ડાઉનલોડ કરો
Std 9 all subjects paper solution 2024: નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! ધોરણ ૯ ની ટુંક સમયની અંદર પરીક્ષા ચાલુ થઈ રહી છે જેથી ઘણા વિદ્યાર્થીઓ એ મૂંઝવણ માં હસે કે આ પહેલી પરીક્ષા માં કેવું પેપર આવશે કેવા પ્રશ્નો પૂછવામાં આવશે અને કેટલા ગુણ નું પેપર હસે તેવા બધા વિદ્યાર્થીઓ ના મનન માં પ્રશ્ન હશે. તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજ ના આ આર્ટિકલ માં અમે તમને તમારા પ્રશ્નોના જવાબની સાથે સાથે બધા જ વિષયના પેપર આપવાના છીએ જેને જો તમે સોલ્વ કરો છો તો 90 ટકા ચાન્સ સે કે તેમાં થી જ પ્રશ્નો આવે. જો તમે સારા ટકા લાવવા ઈચ્છો છો તો આ આર્ટિકલ ના અંત માં આપવામાં આવેલ paper solution pdf ને જરૂર થી ડાઉનલોડ કરજો.
પેપર કેવા પ્રકારનું હસે ?
વિદ્યાર્થી મિત્રો, તમારું ધોરણ ૯ ની પ્રથમ પરીક્ષા ના પેપર કુલ 50 ગુણ નું હોય છે જેને લખવા માટે વિદ્યાર્થી મિત્રો ને 2 કલાક નો સમય આપવામાં આવે છે. આ પ્રશ્ન પેપર ના વિભાગ A ની અંદર તમને 10 વિકલ્પો (પ્રત્યેક નો 1 ગુણ), વિભાગ B માં 8 પ્રશ્નો (પ્રત્યેક ના 2 ગુણ), વિભાગ C માં 4 પ્રશ્નો (પ્રત્યેક ના 3 ગુણ), વિભાગ D માં પણ 4 પ્રશ્નો આપવામાં આવતા હોય છે જેના પ્રત્યેક ના 4 ગુણ આપવામાં આવે છે, આમ તમારું ધોરણ 9 ની પ્રથમ પરીક્ષા નું પેપર 50 માર્કસ નું પૂછાતું હોય છે.
વિદ્યાર્થી મિત્રો તમને નીચે બધાં વિષય ના નામ ની સામે ડાઉનલોડ બટન આપવા માં આવ્યું છે જેના પર ક્લિક કરીને તમે બધા જ વિષયના પેપર ને તરત ડાઉનલોડ કરી શકો છો.
ગુજરાતી | Download |
હિન્દી | Download |
અંગ્રેજી | Download |
વિજ્ઞાન અને ટેકનોલોજી | Download |
સામાજિક વિજ્ઞાન | Download |
ગણિત | Download |
સંસ્કૃત | Download |
એજ્યુકેશન રિલેટેડ તમામ પ્રકારની સૌથી પહેલા અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈનન કરો જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.