પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક
પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના બેરોજગાર યુવાનોને કુશળ બનાવવા અને તેમને આર્થિક રીતે મદદ કરવા માટે પીએમ ઇન્ટરશિપ યોજના (PM Internship Scheme) શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ હવે યુવાનોને દર મહિને ₹9,000 નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જે અગાઉ ₹5,000 હતું. આ લેખમાં આપણે … Read more