ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ની ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે લાખો વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે WhatsApp, Facebook અને Instagram પર એક મેસેજ વાયરલ … Read more