std 11 bhugol navneet pdf : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહી અમે ધોરણ 11 આર્ટસ સ્ટ્રીમ ના વિદ્યાર્થીઓ માટે ભૂગોળ વિષય ની નવનીત પ્રોવાઈડ કરી છે. જે 100% સાચી અને સચોટ છે. અહી pdf પ્રોવાઈડ કરવાનો અમારો મેઈન ઉદ્દેશ્ય વિધાર્થીઓ ને મદદ કરવાનો છે.
અહીંયા તમને દરેક ધોરણ ની નવનીત તેમજ પેપર સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવશે, અમારી આ સાઈટ પર તમને ફક્ત એજ્યુકેશનલ કન્ટેન્ટ નહિ પરંતુ દરેક કેટેગરી નો કન્ટેન્ટ જોવા મળશે જેમ કે ટ્રેડિંગ ન્યૂઝ, સરકારી યોજના, જોબ્સ, ટેક, ઓટોમોબાઇલ, હવામાન વગેરે ન્યૂઝ કવર કરવામાં આવે છે જેથી તમે ચાહો તો તમે અમારા whatsapp group ને પણ જોઈન કરી શકો છો. વોટ્સએપ ગ્રૂપ સમયસર અપડેટ્સ મળતી રહે.
અમે pdf કેમ પ્રોવાઈડ કરીએ છીએ ?
ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જેઓ ભણવા તો માંગે છે પરંતુ ઘરની પરિસ્થિતિ સારી ના હોવાથી અથવા તો ઘરમાં મમ્મી પપ્પા તેમને નવનીત લેવા માટે પૈસા આપતા નથી જેના કારણે વિદ્યાર્થીઓ ને હોમવર્ક કરવામાં મુશ્કેલી પડે છે અને આના કારણે તેમને સ્કૂલમાં પણ ઘણી વાર શિક્ષક નું સંભાળવું પડતું હોય છે. આ જ સમસ્યા ને ધ્યાને રાખીને અમે અહીંયા દરેક ધોરણ ની નવનીત pdf પ્રોવાઈડ કરવાનું શરૂ કર્યું.
વિદ્યાર્થી મિત્રો અમે અહીંયા ટુંક સમયમાં દરેક ધોરણ ની નવનીત પ્રોવાઈડ કરીશું જેથી તમારા દોસ્તો ને અમારી આ સાઈટ વિશે જણાવજો. અને અમારી આ સાઈટ પર visit કરતા રહેજો.
બીજા ધોરણ ની નવનીત કેવી રીતે મેળવશો?
બીજાં ધોરણ ની નવનીત મેળવવા માટે તમારે નીચેના સ્ટેપ અનુસરવા ના રહેશે.
- સૌ પ્રથમ તમારે અમારી સાઈટ ના મેનુ પર ક્લિક કરવાનું રહેશે, ત્યાર બાદ તમને બીજા નંબરે એજ્યુકેશન ની કેટેગરી જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે તમને ધોરણ 9 થી 12 જોવા મળશે હવે તમે જે ધોરણ માં અભ્યાસ કરતા હોવ તેના પર ક્લિક કરો.
- હવે તમારી સમક્ષ વિષય ની લીસ્ટ જોવા મળશે તેના પર ક્લિક કરો અને નવનીત ની pdf મેળવો.
આવી જ એજ્યુકેશન રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા WHATSAPP GROUP ને જોઇન કરો જેથી તમને. સમયસર અવનવી અપડેટ્સ મળતી રહે.
STD 12 Gujarati Navneet PDF GSEB, ધોરણ 12 ગુજરાતી નવનીત PDF ફ્રી મેળવો
Std 12 bhugol navneet pdf : ધોરણ 12 ભૂગોળ નવનીત pdf
STD 12 Manovigyan Navneet PDF GSEB, ધોરણ 12 મનોવિજ્ઞાન નવનીત PDF
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.